અહિયાં પત્ની ગર્ભવતી થતાની સાથે પતિ કરી નાખે છે બીજા લગ્ન,જાણો ચોકાવનારું કારણ….

0

જ્યારે પણ પત્ની ગર્ભવતી હોય છે.ત્યારે તેનો પતિ તેની સંભાળ રાખે છે.અને તેને ગમતી વસ્તુઓ આપે છે.કારણ કે થોડા દિવસોમાં તેમના પ્રેમની નિશાની ઘરે આવાની હોય છે.ઘરમાં નવા મહેમાનના આગમનનો આનંદના કારણે પત્ની માટે પતિનો પ્રેમ વધી જાય છે.જયારે આ એક ઘટના બની છે.

તેના વિષે તમે જરૂર જાણો એક પતિ તેની પત્ની ગર્ભવતી છે છતાં પણ તેની ચિંતાઓ છોડીને બીજી પત્નીની શોધ શરૂ કરે છે.આ ઘણા દાયકાઓથી રાજસ્થાનના બાડમેરના દેરાસર ગામમાં બની રહ્યું છે.આ સાંભળીને તમને પણ આઘાત લાગ્યો હશે કોઈ પણ તેની સગર્ભા પત્ની ને છોડીને બીજા સાથે લગ્ન વિશે કેવી રીતે વિચારી શકે .

તમને પણ આ જાણીને આશ્ચર્ય થશે કે રાજસ્થાનના કેટલાક એવા ક્ષેત્રો છે.જ્યાં પત્ની ગર્ભવતી થાય ત્યારે પતિ બીજા લગ્ન કરે છે.આ પણ સારું છે.પરંતુ દુખની વાત એ છે કે તે છોકરીઓ પણ લગ્નના પહેલા દિવસથી જ જાણે છે કે આ દિવસ ચોક્કસ આવશે.જ્યારે તે ગર્ભવતી થશે ત્યારે.

આઘાતજનક સત્ય એ પણ છે કે આપણા દેશમાં જ્યાં બધી દુષ્ટતા પ્રથા ઓનો અંત આવ્યો છે.પરંતુ કેટલાક ક્ષેત્રો એવા છે જ્યાં આ પ્રથાઓ ચાલુ છે.આ વિસ્તારોમાં એક રિવાજ છે કે જ્યાં દરેક પરિણીત છોકરો પિતા બનતા પહેલા બીજા લગ્ન કરવાની પ્રથા પ્રચલિત છે.

તેની શરૂઆત સૌપ્રથમ રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેરાસર નામના ગામમાં થઈ.હકીકતમાં અહીં પાણીની આવી તંગી છે કે ઘરની સ્ત્રીઓને આકરા ઉનાળા અથવા તીવ્ર શિયાળામાં ઘણા દુર સુધી પાણીની શોધમાં ભટકવું પડે છે.મહિલાઓને પાણી શોધવા માટેની નાનપણથી છોકરીઓને તાલીમ આપવામાં આવે છે.જે વ્યક્તિ તેમાં પરફેક્ટ હોય છે તેના લગ્ન તેની ક્ષમતા પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

ગર્ભવતી થયા પછી સ્ત્રીઓને પાણી લાવવું સરળ નથી.વળી ઘરની જવાબદારી અને પાણી લાવવા .પતિ બીજી પત્ની લાવે છે.જેથી પાણી લાવવાની જવાબદારી નવી પત્ની ઉપર આવે.પ્રથમ પત્નીનું ધ્યાન પણ રાખે છે.સરકારી આંકડા વિશે વાત કરીએ તો ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, દેરાસરની વસ્તી 596 છે જેમાંથી 3૦9 પુરુષ અને ૨77 મહિલા છે.

રાજસ્થાનના દેરાસરમાં બહુવીવાહ્નની પ્રથા વર્ષોથી ચાલી રહી છે.એ જ રીતે મહારાષ્ટ્રમાં એવા ઘણા ગામો છે જ્યાં પણ આ પ્રથા બની ગઈ છે.કેટલીક વાર પત્નીઓને પાણી લાવવામાં દસ-બાર કલાકનો સમય લાગે છે કારણ કે તેઓએ પાણી લાવવા માટે ઘણા ગામડાઓમાંથી પસાર થવું પડે છે.મહારાષ્ટ્રમાં લગભગ 19,000 ગામો છે.જ્યાં બીજી વાર લગ્ન કરેલી પત્નીઓને ‘વોટર વાઇવ’ અથવા ‘વોટર બાયસ’ કહેવામાં આવે છે.

તે પાણીની શોધની વાર્તા હતી.પરંતુ દેશમાં એવું એક ગામ છે,દૈગન્મલ જ્યાં પુરૂષો ત્રણ લગ્ન કરે છે.આ પાછળનું કારણ એ છે કે જો એક પત્ની બાળકો અને ઘરની સંભાળ રાખે છે.અને અન્ય બે પત્નીઓને પૂરતું પાણી શોધી ને લાવે.આવું ગામમાં જોવા મળે છે.

ઘણી વખત અહીં એવું જોવામાં આવ્યું છે કે મોટી ઉમરના પુરુષો તેમની અડધી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરે છે કારણ કે વૃદ્ધ મહિલાઓ વધુ પાણી લાવી શક્તિ નથી.આવા ગામોમાં અમુક સમયે અધિકારીઓ પણ બહુવીવાહ બંધ કરી શકતા નથી.આશ્ચર્યજનક બાબતએ છે કે પ્રથમ અથવા બીજી લગ્ન પત્નીની ઇચ્છાથી થાય છે.

Share.

About Author

Leave A Reply