કુંડળી અનુસાર સૂર્ય ગ્રહ ખોટી દિશામાં મળી રહે છે કષ્ટ,તો આજે જ કરો આ ઉપાય,થશે જબરદસ્ત ફાયદો…

0

જ્યોતિષશાસ્ત્રમાં દરેક વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે, જીવનમાં સુખ અને દુ:ખ આવે છે, તેની પાછળની કુંડળીને જવાબદાર ગણવામાં આવે છે.

તેના પાછળ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની શુભ સ્થિતિ હોય, તો તેના જીવનમાં દરેક પ્રકારના સુખ હોય છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનું આવે છે. તેના અશુભ પરિણામોને કારણે બીજીબધી સમસ્યાનો સામનો કરવો પડે છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અમે તમને કેટલાક ઉપાયોની મદદથી તમારી કુંડળીમાં ગ્રહોની ખરાબ સ્થિતિને સુધારી શકશો, જો તમે આ ઉપાય કરશો તો ગ્રહોના ખરાબ પ્રભાવો દૂર કરી શકશો, આ નાના ઉપાય વડે જીવનની પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરશે અને તમને તમારા જીવનમાં અનેક લાભ થશે, આજે આપણે નબળા સૂર્ય ગ્રહની સ્થિતિ માટે કેટલાક ઉપાય જાણીશું, આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત બનશે.

કુંડળીમાં સૂર્યગ્રહની નબળાઇના કેટલીક નિશાનીઓ:


જો કોઈની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય, તો ભગવાન, પિતા, ગુરુ તે વ્યક્તિનો સાથ છોડી દે છે.સૂર્યની નબળી સ્થિતિને કારણે, વ્યવસાય અને ધંધામાં નુકસાન આવે છે, એટલું જ નહીં, પરંતુ વ્યક્તિની નોકરી પણ જતી રહે છે.

કુંડળીમાં સૂર્યની નબળી સ્થિતિને કારણે, તમારા કોઈપણ સોનાના દાગીના અને જવેરાત ચોરી અથવા ખોવાઈ જાય છે.તે વ્યક્તિ આળસુ બંને છે અને શારીરિક બીમારીઓ પણ વધે છે.

કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોવાને કારણે, હૃદયને લગતા રોગો થાય છે, આ ઉપરાંત, પેટ અને આંખોને લગતા રોગોમાં તે વ્યક્તિ સપડાય છે.વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોવાને કારણે, તેમને કાનૂની બાબતોમાં સમય બરબાદ કરવો પડે છે.

કુંડળીમાં સૂર્યને મજબૂત કરવા માટેના અચૂક ઉપાય:


જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય, તો તેને મજબૂત બનાવવા માટે, ગોળ, લાલ ચંદન, દેશી ગુલાબ, રોલી, ગંગાજળ, તાંબાના લોટાથી સૂર્યદેવને તે મિશ્રણ અર્પણ કરવું તે ઘણુ લાભદાયક છે.

જો તમે તમારી કુંડળીમાં સૂર્યને મજબૂત બનાવવા માંગો છો, તો પછી તમે સવારે સૂર્ય ઉદય સમયે લાલ ફૂલોવાળા છોડ અથવા ઝાડને દરરોજ પાણી અર્પણ કરો.

જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી છે, તો પછી તમે રાત્રે પલંગની નીચે તાંબાના વાસણમાં પાણી રાખવું અને સવારે જાગીને અને તેને પીવું જોઈએ, તો તેનાથી સૂર્યની સ્થિતિ મજબૂત બને છે.

સૂર્યને મજબૂત બનાવવા માટે, તમારે તમારા જમણા હાથમાં તાંબાની વીંટી પણ પહેરવી જોઈએ.તમે રવિવારે ગાયને ઘઉં ખવડાવવા જોઈએ, પરંતુ તમારે કાળજી લેવી જોઈએ કે ઘઉંને જમીન પર ન મુકવા જોઈએ, તેને તમારા હાથમાં રાખી ખવડાવવું જોઈએ.

સૂર્યને મજબૂત બનાવવા માટે, તમે કલાવને તમારા હાથમાં સાત વાર લપેટીને બાંધવું જોઈએ.નહાવાના પાણીમાં લાલ ચંદન અને ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ.

Share.

About Author

Leave A Reply