ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 8 સંકેતો,જો તમે ચેતી જશો તો બચી શકો છો…

0

આપણા જીવનમાં જે પણ બનાવ બને છે તે આપણા હાથોના કર્મોનું ફળ છે,કર્મ આપતા પહેલા કુદરત આપણને નિશાનીઓ આપે છે, ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો આ નિશાનીઓને સમજી શકે છે અને કેટલાક લોકો સમજી શકતા નથી. અમે તમને આવા 8 નિશાનીઓ વિશે બતાવીશું.

એક નાનકડી સ્ટોરી દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ભગવાન કેવી રીતે સારું કરે છે અને કેવી રીતે તેમના ભક્તોને સાવચેત અને સલામત રાખે છે. ભગવાન તમારું ક્યારેય કારબ નથી ઈચ્છાતા તે હંમેશા તમારું રક્ષણ કરે છે, તે તમને કોઈક રીતે મદદ કરે છે.

જાણો આ આઠ નિશાનીઓ :

સિંદૂર લગાવતી વખતે સુહાગનના સિંદૂરનું હાથમાંથી પડી જવું તે તેના પતિના વ્યવસાય માટે ખરાબ સમયની સ્થિતિ દર્શાવે છે
દૂધનું સમય વગર કે કોઈ કારણ વગર ફાટી જવું એ સંકેત છે કે તમારા ઘરમાં કોઈ મોટી સમસ્યા આવવાની છે અથવા ટૂંક સમયમાં કોઈ મોટી બીમારીના તમે ભોગ બનવાના છો.

ખરાબ સપનાના રોજ રાત્રે આવવા એ કે ઘરમાં કોઈ દુર્ઘટના બનવાની નિશાની છે, તે ધંધામાં નુકસાનની પણ નિશાની બતાવે છે. આ બંનેની સાથે, જ્યારે દુખી સ્વપ્નો વારંવાર આવે છે ત્યારે તે કુટુંબના સભ્ય પર મોટી મુશ્કેલીની નિશાની બતાવે છે.

ઘરની આસપાસની પાલતું બિલાડી ઘણીવાર જુદા જુદા અવાજો નીકળે છે અને ડરે પણ છે, તો સમજી લો કે તમારા આસપાસનામાં નકારાત્મક ઉર્જાનું વહન ચાલુ છે. જે કોઈ પણ સમસ્યાનું કારણ બની શકે છે.

જો તમારી પત્નીનું મંગળસૂત્રનું તૂટી જાય તે પતિના જીવન પર સંકટ અથવા મુશ્કેલીઓ આવવાની નિશાની છે. આવી સ્થિતિમાં પત્નીએ તુલસીની પૂજા અવશ્ય કરાવી જે ખુબજ લાભદાયક છે..

ઘરે આવતાં રસ્તામાં જો તમને ક્યાંક લડાઈ જોવા મળે, તેનાથી સમજી શકાય કે ક્યાંક તમારે દુ:ખનો અનુભવ કરવો પડશે અથવા સંબંધોમાં પણ તૂટવાની સંભાવના છે.

જો ક્યારેય પૂજા કરતી દરમિયાન પૂજા થાળી જો નીચે પડી જાય, તો સમજવું કે દેવો તમારાથી વધારે ગુસ્સે છે. તેથી, પૂજા કરવાની રીતમાં સુધારો કરવાની જરૂર છે.

જ્યારે જમણ કરતા હોય ત્યારે, પ્રથમ ખાવાનો કોણીયો કડવો લાગે અને બીજો કોણીયો સામાન્ય લાગે એ એ હકીકત દર્શાવે છે કે તમારા સંબંધીના ત્યાંથી ખરાબ સમાચાર આવે તેની સંભાવના છે. આટલું જ નહીં, બનાવેલ કોઈપણ સંબંધ બગડવાની શક્યતા છે.

Share.

About Author

Leave A Reply