ગુરુળ પુરાળ અનુસાર આ કારણે જીવનમાં આવે છે દુખ,બચવા માટે કરો આ કામ…

0

માનવ જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિઓ આવતીજ રહે છે.અને આ પરિસ્થિતિઓનો દરેકે સામનો કરવો પડે છે.જો આપણે પુરાણો અનુસાર જોઈએ તો માણસનુ સુખ અને દુખ વિશેની ઘણી બાબતોનો ઉલ્લેખ કરયો છે.

હિંદુ ધર્મમાં કુલ 18 પુરાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ બધા પુરાણોમાંથી,ગરુડ પુરાણ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.ગરુણ પુરાણમાં પાપો અને સારા કાર્યો વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે.જેમાં આવી ઘણી નીતિઓ આપવામાં આવી છે.જેના પર જો કોઈ વ્યક્તિ ધ્યાન આપે છે. તો તે તેના જીવનની મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે છે, એટલું જ નહીં, પરંતુ આ બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પણ તેના જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે.

આજે અમે તમને ગરુડ પુરાણ અનુસાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ જે તમારા જીવનની દરેક મુશ્કેલ પરિસ્થિતિ ઓમાંથી છુટકારો અપાવશે.તેથી તેના વિષે તમે જાણવાનું ભૂલતા નહી.

ગરુણ પુરાણ અનુસાર આને કારણે જીવનમાં દુખનો સામનો કરવો પડે છે.

પતિ-પત્ની એક બીજા પર ભરોસો રાખો

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.તેને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે.તે એક એવો સંબંધ છે જે એકબીજાના વિશ્વાસ પર ટકે છે,જો તે બંને એકબીજા પરનો વિશ્વાસ ગુમાવે છે.તો તેમનો પરિવાર તૂટી જાય છે.તેથી જ પતિ-પત્નીએ એક બીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેથી જ તમે ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય તમારા જીવનસાથીનો વિશ્વાસ તોડવા ન જોઈએ,જો કોઈ સમયે કોઈ ગેરસમજ અથવા મુશ્કેલી આવે તો તમે એકબીજાને સમજાવી શકો છો.આવા સંજોગોમાં તમારે ખૂબ ધીરજ લેવાની જરૂર છે.નહી તો તમારે ભારે નુકસાન ભોગવું પડે છે. .

જીવનસાથીના સ્વાસ્થ્ય પર નજર રાખો.

જો તમારું જીવન સાથી શારીરિક રીતે બીમાર છે.અને તેની તબિયત નબળી છે.તો તમારે તમારા જીવનસાથીની સંભાળ લેવી જોઈએ.તમે કામમાં કેટલા વ્યસ્ત હોય તો પણ તા,તમારી પત્નીને સમય આપો આ તમારી વચ્ચેનો પ્રેમ જાળવી રાખશે અને તમને ખુશ કરશે.ગરુણ પુરાણ મુજબ પતિ-પત્ની બંને સ્વસ્થ હશે તો પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે.સુખી વિવાહિત જીવન માટે તે ખૂબ જ જરૂરી છે.અને બંને એકબીજાની વાત સમજવી જરૂરી છે.

અપમાનજનક વાતો દુખ આપે છે.

બધા લોકોને આદર આપવો જોઈએ અને દરેકની માણસની ઇચ્છા હોય કે તેમને બધા આદર આપે પરંતુ ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ કારણસર કોઈ તેમનું અપમાનજનક કરે છે.તો તેમના મનને બહુ દુખ પોહ્ચે છે.તો પણ તમારે આવી સ્થિતિમાં ગુસ્સે થવું નહી અને ધૈર્ય રાખો, નહીં તો તમારી સમસ્યાઓ ઓછી થવાને બદલે વધશે.

નિષ્ફળતાથી શીખલો

દરેક માણસ તેના કાર્યોમાં સફળ થવા ઇચ્છે છે.અને તે તેના માટે સખત પ્રયત્ન કરે છે.પરંતુ ઘણી વાર એવું બને છે કે તેને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરો છો. તો તેમાં તમે જાણતા નથી કે તમે તમને તે કાર્યમાં સફળતા મળશે કે નિષ્ફળતા પરંતુ જો તમને તમારા કોઈ પણ કાર્યમાં નિષ્ફળ મળે તો બિલકુલ પ્રયાસ કરવાનું બંધ કરો નહીં અને નિષ્ફળતાથી આગળ વધવાનું શીખો તમને ચોક્કસ સફળતા મળશે.

Share.

About Author

Leave A Reply