જો તમારા સ્વપ્નમાં દેખાય આ ફળ તો તમારા પર થશે માતા લક્ષ્મીની કૃપા,તમારા ઘરે થશે ધનનો વરસાદ….

0

ઘણી વખત જયારે વ્યક્તિ ભર ઊંઘમાં હોય છે ત્યારે તેને સ્વપ્ન આવે છે.અને વ્યક્તિ તેના સ્વપ્નમાં ઘણી વસ્તુઓ જુએ છે.જે તેમને કઈ ને કઈક કહેવા માંગે છે.પરંતુ તેને ખબર નથી પડતી એટલે મનુષ્ય સપનાનો અર્થ જાણી શકતા નથી.શાસ્ત્રો અનુસાર જો આપણે સપનામાં જે વસ્તુઓ જોઈએ છીએ તે આપણા ભવિષ્ય સાથે સંકળાયેલી માનવામાં આવે છે.સ્વપ્ન શાસ્ત્રમાં સપના વિશે વિગતવાર માહિતી આપી છે.તેના વિષે આજે અમે તમને જણાવીશુ કે તમને સપનામાં આમાંથી કોઈપણ ફળ જોવા મળે તો તમે તમારા ભવિષ્ય વિષે જાણી શકો છો.

સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સપનામાં ફળ દેખાયતો

સ્વપ્નમાં જામફળનું ફળ જોવા મળે તો

જો તમને તમારા સ્વપ્નમાં જામફળ દેખાય છે.તો તમે દેવી લક્ષ્મીજીની કૃપા સમજો કારણ કે તમારા જીવનમાં દેવી લક્ષ્મી સંપતિ વરસાવે છે.અને સ્વપ્નમાં તમે જામફળ ખાવ છો.તો તમને તમને ભવિષ્યમાં પૈસા પ્રાપ્ત થવાની સંભાવના મળે છે.

સ્વપ્નમાં સફરજન દેખાય તો

સ્વપ્નમાં કોઈ વ્યક્તિ ઊંઘતા સમયે તેના સ્વપ્નમાં એક સફરજન જોવે છે.તો તેનો અર્થ એ છે કે તેને કાર્યક્ષેત્રમાં ફાયદો થશે..અને વ્યક્તિને વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં પણ પ્રમોશન મળે છે. જો કોઈ પરિણીત સ્ત્રી તેના સપનામાં એક સફરજન જોવે છે.તો પછી તેને પુત્ર મળે તેવી સંભાવના વધી જાય છે.

બદામ સ્વપ્નમાં દેખાય તો

જો તમને સ્વપ્નમાં બદામ જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે.અને તમને ભવિષ્યમાં થ ખુશી મળે છે.સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે આ સ્વપ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આંબળા સ્વપ્નમાં દેખાય તો

જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં આંબળા જુએ છે.તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિને ટુકજ સમયમાં તમને ભવિષ્યમાં કેટલીક શુભ માહિતી મળશે.સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેનો અર્થ એ છે કે તમારી ઇચ્છા ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થશે.

સ્વપ્નમાં કેળા દેખાય તો

આપણને સ્વપ્ન ગ્રંથ મુજબ જો સ્વપ્નમાં કેળા જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે.પરંતુ જો તમે સ્વપ્નમાં કેળા ખાતા જોશો તો તે અશુભ સંકેત માનવામાં આવે છે.જો કોઈ પરિણીત વ્યક્તિ સ્વપ્નમાં કેળા ખાતુ જોવે છે.તો તેના વૈવાહિક જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે.

અનાનસ સ્વપ્નમાં દેખાય તો

જો કોઈ વ્યક્તિ તેના સપનામાં અનનાસ ખાતુ જોવે છે.તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી. અને તેના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અને દુશ્મનો પણ તમારા વધે છે.

 

Share.

About Author

Leave A Reply