જો તમે પણ બનવા માગો છો કરોડપતિ તો આજે કરો આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી ચમકી જશે ભાગ્ય….

0

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને અલગ જ પ્રકારનું મહત્વ આપવામાં આવ્યું છે. સદીઓથી તેના પર અમલ કરવામાં આવે છે. તેને આર્કીટેક્ચર એન્ગીનીયારીંગ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ મકાનોના નિર્માણ અને જાળવણી માટે થાય છે. તેની સહાયથી, ઘરમાં શાંતિ જાળવાય છે. અહીં ઘર કેવી રીતે બનાવવું અને ઘર કેવી રીતે સાચવવું તે પણ બતાવવામાં આવ્યું છે.

વાસ્તુશાસ્ત્રની નાનકડી ટીપ્સ,તેને અપનાવવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધરશે:

ઘણી વખત મહેનત કર્યા પછી પણ તેનું યોગ્ય ફળ મળતું નથી, તેથી મનમાં ઘણી ચિંતા થાય છે. તેથી ઘરના વાસ્તુમાં થોડો ફેરફાર કરીને ઘરમાં ચાલતી આર્થિક મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. આ માટે તમારે વાસ્તુની કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો પડશે.

આ ટીપ્સને અવશ્ય આજમાવો:

ઘરના ઉત્તર-પૂર્વના ખૂણાઓને હંમેશાં ખાલી રાખવા. જો જરૂરી હોય તો, ઘરના તે ખૂણામાં કેટલીક હલકી વસ્તુઓ મૂકવી જોઈએ. અને હંમેશાં તે જગ્યાને ખાલી રાખવી જોઈએ અને ત્યાં કંઈપણ વસ્તુ બનાવવી જોઈએ નહિ. ઘરના આ ખૂણામાં સીડી પણ ન બનાવવી જોઈએ.
જો તમારા ઘરમાં તિજોરી અથવા લોકર હોય તો તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં બનાવો અને તેનું મોં ઉત્તર તરફ ખુલટુ હોવું જોઈએ. ઘરની આ દિશાને કુબેરનું ઘર કહેવામાં આવે છે. આ ઉપાયથી તમારા ઘરમાં પૈસાનો વરસાદ વરસશે.

તમે ઘરની તિજોરીની સામે એક અરીસો મૂકવો જોઈએ, એવું કહેવામાં આવે છે કે જ્યારે તિજોરીનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, ત્યારે તમારા ઘરમાં પૈસા બમણા આવશે.

ઘરની ઉત્તર-પૂર્વ દિવાલ દોઢી અથવા વક્ર ન બનાવવી જોઈએ. આ દિશાની દિવાલ સીધી રાખવી જોઈએ.ઘરની છત દક્ષિણ-પશ્ચિમ બાજુથી નીચે ઉત્તર પૂર્વ તરફ નીચે આવતી બનાવવી જોઈએ. તેને બનાવતી વખતે, ધ્યાનમાં રાખો કે છત ઉત્તર-પૂર્વ દિશા કરતા દક્ષિણ-પશ્ચિમ તરફ અવશ્ય ઉચી હોવી જોઈએ.

ઘરની તિજોરી બીમની નીચે રાખવી જોઈએ. આ તમારી સંપત્તિ અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
ઘરના પૂર્વ ખૂણામાં કોઈ પણ ઉંચી વસ્તુ ન બનાવવી જોઈએ, તેમ કરવાથી તમારા ઘરના પૈસા ખર્ચ થઈ શકે છે. જો તે દિશામાં કોઈ બિલ્ડિંગ બનાવેલી હોય, તો પછી ખાતરી કરો કે તેનો પદછાયો તમારા ઘર પર ન આવવો જોઈએ.

નીચાણવાણી પ્લોટની જમીન ખરીદશો નહીં. સમાન ઉચાઇવાળા પ્લોટ ખરીદવાની કોશીશ કરવી જોઈએ.ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કોઈપણ મોટા વૃક્ષણે વાવવું જોઈએ નહિ, તેનાથી તમારી આર્થિક સ્થિતિને પણ નુકસાન થાય છે.જો ઘરની ઇશાન દિશામાં ફુવારો લગાવ્યો છે, તો ધ્યાનમાં રાખો કે ફુવારા હંમેશા હલતા રહેતા જોઈએ. જ્યારે ફુવારામાંથી પાણી આવતું રહે છે, ત્યારે તમારા ઘરમાં પૈસા અને સકારાત્મક ઉર્જા પણ આવતી રહે છે.

Share.

About Author

Leave A Reply