દુકાનમાં ધંધો વધારવા માટે કરશો આ ઉપાય તો માતા લક્ષ્મીની કૃપાથી દુકાનમાં થશે ધનનો વરસાદ…

0

આજે આપણે દુકાનને ચલાવવા માટેનો અજુકતો ઉપાય વિષે આજે જાણીશું, જો દુકાન ખોલતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવાથી નફો કરોડોમાં થશે.

આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂરીયાત ઉભી થાય છે. પૈસા મેળવવા માટે દરેક વ્યક્તિ રાત-દિવસ અથાક મહેનત કરે છે. કેટલાક લોકો જુદા જુદા કામ કરે છે, કેટલાક લોકો ધંધો અને વ્યાપાર કરે છે. દુકાન ખોલીને તે આખો દિવસ દુકાન પર ચીજ અને વસ્તુઓ વેચે છે. તેમાંથી મળેલી આવકથી પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરે છે.

ઘણીવાર જોવા મળે છે કે નજીકની બે દુકાન હોય છે પરંતુ એકસરખી ચાલતી નથી. એક દુકાન વધારે ચાલે છે અને બીજી દુકાન ઓછી ચાલે છે.પણ આપણે આ કારણ શું છે તે સમજી શકતા નથી કે એક દુકાન વધુ ચાલે છે અને બીજી ઓછી. વ્યક્તિ આખો દિવસ બેસે છે.પણ દુકાનમાં મા લક્ષ્મીની કૃપા થતી નથી, જેના કારણે દુકાન ચાલતી નથી.

દુકાન ખોલો ત્યારે આ મંત્રનો જાપ અવશ્ય કરો અને જુઓ ચમત્કાર:

દુકાન ખોલવાનો મંત્ર દુકાન ચલાવતા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. દુકાન ખોલતી વખતે, ધ્યાનમાં રાખવું જોઈએ કે દુકાન ખોલતી વખતે આ મંત્રનો જાપ 7-7 વાર જાપ કરવો જોઈએ. દુકાન ખોલ્યા પછી, ધૂપ દહન, મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટા સામે દીવો કરવો અને આ મંત્રનો જાપ 108 વખત રુદ્રાક્ષના માળા વડે કરવાથી ચમત્કારિક અસર જોવા મળે છે. તમે જોશો કે તમારા ધંધામાં વેચાણ વધશે અને તમારો નફો 100 ગણો થઇ જશે.દુકાન માટેનું મંત્ર:ॐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्यो लक्ष्मी प्रचोद्यात।

આ સિવાય આ કાર્ય અવશ્ય કરો અને જુઓ ચમત્કાર:

દરરોજ કાગડો, ગાય અને કૂતરાને તામ્ર ભોજનમાંથી કઈકને કઈક ભોજન માટે આપો. આ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસાદની જેમ વરસશે.લુસનીયા , પોખરાજ અને નીલમણિ જેવા રત્નો વેપારી માટે ખૂબ ફાયદાકારક છે. તો આ રત્નો પહેરવા જોઈએ.

જો તમે નોકરીમાં પ્રગતિ કરવા ઈચ્છતા હોય તો, પોખરાજ અથવા નીલમણિ જેવા રત્નો પહેરવા જોઈએ અને દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરવો જોઈએ.જો તમે કોઈ પરીક્ષા પાસ કરી શકતા નથી, તો સફળતા મેળવવા માટે પોખરાજ, નીલમણિ અથવા કોરલ જેવા રત્નો પહેરવા જોઈએ.

Share.

About Author

Leave A Reply