પત્ની પર ગુસ્સો કરવા વ્યક્તિને પડ્યો ભારે,પત્નીએ કર્યું કંઇક એવું કે ઉડી ગયા હોશ…

0

ઘણીવાર તમે આવું સાંભળ્યું હશે કે પત્નિને ગુસ્સે કરાવી સારું નથી.એકવાર પત્ની ગુસ્સે થઈ જાય, તે ઝડપથી શાંત પડતી નથી.પછી તેને શાંત પાડવી મુશ્કેલ બની જાય છે.અને કેટલીકવાર પત્ની સાથે ગુસ્સો કરવો એટલો ખર્ચાળ બની જાય છે કે તમે સ્વપ્નમાં પણ તેના વિશે વિચાર કરી શકતા નથી.ઘણીવાર પત્ની ગુસ્સે થાય છે.તો તેના પતિને છોડીને જતી રહે છે અને કેટલીકવાર તે ખોટું પગલું પણ ભરી લે છે.

પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ મનોહર છે.પતિ-પત્ની વચ્ચે ઘણો પ્રેમ હોય છે.પરંતુ કેટલીક વાર તેમની વચ્ચે દરાર પણ આવી જાય છે.તેમ છતાં પણ તેમનો પ્રેમ ઓછો થતો નથી.તેનાથી બંનેનો પ્રેમ વધે છે.એવું કહેવામાં આવે છે કે પતિ-પત્ની વચ્ચે નાના નાના ઝઘડા થતા રહે છે.જેના કારણે તે બંને વચ્ચેના સંબંધ જોરદાર બને છે. પરંતુ, જ્યારે આ ઝઘડાઓ મોટા થઇ જાય છે ત્યારે બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અને અમુક સમયે તે બંનેના જુદા થઇ જાય છે.

જ્યાં સુધી લડાઈ મોટા ઝઘડામાં પરિવર્તન નથી પામતી ત્યાં સુધી સારી હોય છે.પરંતુ જ્યારે તે મોટા ઝઘડામાં પરિવર્તન પામે છે.ત્યારે તે એક બીજાના નુકસાનનું કારણ બને છે ત્યારે તે સારું નથી.ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એકવાર પતિ-પતિનો ઝગડો મોટો થાય તો ઘણું નુકસાન થાય છે.તાજેતરમાં જ આવી જ એક ઘટના જોવા મળી છે.જેમાં પતિ-પત્નીના ઝગડાથી પતિને ઘણું નુકસાન થયું હતું.પતિએ પત્નીને ઠપકો આપ્યો હતો અને આ પછી પત્નીએ લીધેલા પગલાંને જોઈને પતિની હાલત ખરાબ થઇ ગઈ હતી.

કોલમ્બિયાના દંપતી વચ્ચે એક નાનકડી ચર્ચા ચાલી રહી હતી જે ધીરે ધીરે ઝઘડામાં ફેરવાઈ. આનાથી પત્ની ખૂબ ગુસ્સે થાય છે. અને પત્ની ઘરમાં રાખેલા 4 લાખ રૂપિયા ખાઈ લીધા હતા, અને પૈસા ચાવવાને કારણે મહિલાની તબિયત બગડી હતી.ત્યારબાદ તરત જ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં ડોકટરોએ ઓપરેશન કર્યા બાદ મહિલાના પેટમાંથી પૈસા કાઢ્યા હતા.અને ડોકટરે ઝઘડો ના કરવાની સલાહ આપી હતી.

પરંતુ માહિતી મુજબ પત્ની તેના પતિ સાથે ક્યાંક જવા માંગતી હતી.અને તેથી ઘણા મહિનાઓથી પ્રવાસ માટે પૈસા એકઠી કરતી હતી.પાછળથી કોઈ કારણોસર દંપતી પ્રવાસનું આયોજન બંધ રહયું જેના કારણે મહિલા એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે પ્રવાસ માટે ભેગા કરેલા પૈસા ખાઈ લીધા.અને મહિલાને હોસ્પીટલમાં દાખલ કરી ને તેનો જીવ બચાવામાં આવ્યો હતો.

Share.

About Author

Leave A Reply