બુધવારે કરો બસ આ એક મંત્રનો જાપ ઘરમાંથી દુર થઇ જશે બધી દરિદ્રતા,પૂરી જશે બધી મનોકામનાઓ…

0

ભગવાન ગણેશની પૂજા કર્યા વિના કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભગવાન ગણેશને રિદ્ધિ-સિદ્ધિના દેવતા કહેવામાં આવે છે અને તે પ્રથમ દેવતા ગણાય છે. જો તેમની કૃપા કોઈ વ્યક્તિ પર થાય, તો પછી પૈસા સાથે સંબંધિત બધી સમસ્યાઓ તે વ્યક્તિના જીવનમાંથી દૂર જાય છે. ઘર અને પરિવારની ગરીબી દુર થાય છે. બુધવારે ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. જો તમે બુધવારે કેટલાક સરળ ઉપાય કરો,જેનાથી તમારા પરિવારની ગરીબી દુર થશે.

તો આ મંત્ર વિષે જાણો કે કોઈ પણ મંત્રનો જાપ નિયમિત રૂપે 108 વાર કરે, તો તેનો તમને અનેક ગણો ફાયદો થશે અને થોડા દિવસોમાં ઘરની ગરીબી કાયની માટે દૂર થશે. આ મંત્રોને શાસ્ત્રોમાં ખૂબ અસરકારક કામ બતાવવામાં આવ્યા છે.

બુધવારે ગણેશ મંત્રોનો જાપ કરવાથી ચમત્કાર જુઓ:

પરિવારની ગરીબી દૂર કરવા માટે:દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા કમાવવા માટે અથાક પ્રયત્ન કરે છે પરંતુ મોટાભાગના લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ પૈસા કમાઈ શકતા નથી. પરિવારમાં પૈસાની અછત ઉભી થાય છે. ગરીબાઈ ઘરમાં વધે છે.તો તમે ઇચ્છતા હો કે તમારા ઘરના પરિવારની ગરીબી જલ્દીથી દૂર થાય, તો બુધવારે તમે “ “ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्। या ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट ” પાઠ કરવા જોઈએ.

આ મંત્રથીં દરેક કાર્ય મગળ બને છે:તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય અને તમારા જીવનની દરેક કામ મંગળ બને છે, તો આ માટે તમારે બુધવારે “ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा” મંત્રનો જાપ કરવો. તમને જડપથી તેનો લાભ મળશે. આ હરિદ્ર ગણેશ સાધનાનો ચમત્કાર મંત્ર છે. જો તમે તેનો જાપ કરો છો, તો દરેક કાર્ય મંગળ બનશે.

કોર્ટના કેસમાં સફળતા માટે:જો તમારો કોઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તમે તેમાં સફળતા મેળવવા ઈચ્છો , તો આ માટે તમે “ॐ वर वरदाय विजय गणपतये नमः” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય,, તમારા શત્રુઓને પરાજિત કરવા માટે, આ માટે તમે આ મંત્રનો જાપ કરવો “ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः’

મુસાફરીને સફળ બનાવવા:જો તમે કોઈ મુસાફરી પર જઈ રહ્યા છો અને તમને તમારી યાત્રામાં સફળતા મેળવવી છે, તો આવી સ્થિતિમાં તમે “ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा” મંત્રનો અવશ્ય જાપ કરવો જોઈએ

ઇચ્છાઓ પૂર્ણ કરવા:જો તમારી કોઈ ઇચ્છા અધૂરી હોય અને તમારે જલ્દી તમારી ઇચ્છાઓ પૂરી કરવી હોય, તો આવી સ્થિતિમાં તમારે “ॐ अन्तरिक्षाय स्वाहा” “મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી એક સાથે અનેક ઈચ્છાઓ પૂરી થાય છે.

Share.

About Author

Leave A Reply