મહિલાઓ હનુમાનજીની કૃપાથી પૂજામાં કરો આ કામ ,હનુમાનજી ખુશ થઈને દુર કરી દેશે બધી સમસ્યાઓ…

0

મહાબલી હનુમાનજીને શક્તિશાળી દેવતા માનવામાં આવે છે.મહાબલી હનુમાનજી કલિયુગમાં બધા ના દુખો દૂર કરવા માટેના દેવતા માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ હનુમાનજીની ઉપાસના કરે છે.તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.મંગળવારને બજરંગબલીની પૂજા કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે.

આ દિવસે તમે ભગવાનની ઉપાસના કરીને તમારા જીવનના તમામ દુખો અને પીડામાંથી મુક્તિ મેળવી શકો છો.એવા ઘણા પુરુષો છે જે મંગળવારે મહાબલી હનુમાનજીની પૂજા કરે છે.પરંતુ મહિલાઓ માટે કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે.શાસ્ત્રો અનુસાર મહિલાઓ માટે હનુમાનજીની પૂજા કરવી સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે.

સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું પાલન કરવું જોઇએ મહાબાલી હનુમાનજી મહિલાઓને માતા માને છે.આવી સ્થિતિમાં જો કોઈ સ્ત્રી હનુમાનજીના પગને સ્પર્શે તો તે બજરંગબલીને ગમતું નથી.આજે આપણે સ્ત્રીઓએ શું કામ કરવું જોઈએ ભગવાન હનુમાનજીની ઉપાસનામાં તેના વિશે માહિતી આપવા જઇ રહયા છે.તેથી તમે આને જરૂર વાંચો.

મહિલાઓ આ કામ હનુમાનજીની પૂજા દરમિયાન કરવુ જોઈએ.

શાસ્ત્રો અનુસાર મહિલાઓ પુરુષોની જેમ હનુમાનજીની પૂજા કરી શકે છે.મહિલાઓ મંદિરની અંદર પણ જઈ શકે છે અને બજરંગબલીને પ્રસાદ પણ અર્પણ કરી શકે છે.

મહિલાઓ હનુમાનની પૂજા દરમિયાન દીવો પણ પ્રગટાવી શકે છે.મહિલાઓ હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાનષ્ટક, સંકટ મોચનનો પાઠ પણ કરી શકે છે.મહિલાઓ હનુમાનજીની પૂજા દરમિયાન તેમના હાથથી ભોગ પણ ચઢાવી શકે છે.

મહિલાઓ આ કામ હનુમાનજીની પૂજા દરમિયાન કરી શકતા નથી

મહિલાઓને કાળજી લેવી પડે છે કે માસિક સ્રાવ દરમિયાન,તમારે હનુમાનજીને લગતું કોઈ કામ ન કરવું જોઈએ.મહિલાઓ હનુમાનની પૂજા દરમિયાન સિંદૂર ચઢાવી શકતી નથી.

મહિલાઓએ હનુમાનની ઉપાસના દરમિયાન ચોલા પણ ચઢાવો ના જોયે સ્ત્રીઓએ બજરંગ બાણનો પાઠ ના કરવો જોઈએ.મહિલાઓને કાળજી લેવી પડશે કે તમે પંચામૃતથી હનુમાનજીને સ્નાન ન કરાવું જોયે.

હિન્દુ શાસ્ત્રો અનુસાર મહિલાઓને હનુમાનજીની પૂજા કરવાની મનાઈ નથી,પરંતુ સ્ત્રીઓને અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.ઉપરોક્ત હનુમાનજીની ઉપાસના દરમિયાન મહિલાઓ કયા કાર્યો કરી શકે છે અને ક્યા કર્યો કરી શકતા નથી.આ અંગેની માહિતી આપવામાં આવી છે. જો તમે આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને હનુમાનજીની ઉપાસના કરો છો તો તમને ચોક્કસપણે તમારી ઉપાસનાનું ફળ મળશે અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

Share.

About Author

Leave A Reply