માથાનો દુખાવાથી લઈને જુનું વાઘેલું હોય તેને દુર કરવા માટે જરૂરથી કરો સોપારીનો આ ઉપાય,ફાયદા જાણીને ચોકી જશો…

0

જાયફળ એ રસોડામાં ઉપયોગમાં આવતા મસાલામાંથી એક મસાલો છે. તેમાં કોઈ શંકા નથી કે તે રસોડામાં વાનગીઓના સ્વાદને વધારે છે. તેના ઉપયોગથી, ખોરાક ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સુગંધિત બંને છે . જાયફળમાં ઘણા બધા ગુણો રહેલા છે આજે રસોડા પુરતો જ તેનો ઉપયોગ નથી તેના અનેક ઉપયોગ છે તેના વિષે જાણીશું.

ઘણી શારીરિક બિમારીઓથી માંડીને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં તેનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદા થાય છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો છે જેવા કે તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામિન બી1 અને બી6 વગેરે તેમાં ભરપુર માત્રામાં રહેલા છે. તેથી જ આપણા બાપ દાદાઓ સદીઓથી જાયફળનો ઉપયોગ કરે છે.આજે અમે તમને જાયફળના સેવન અને તેના ઉપયોગના ફાયદા વિશે જણાવીશું.

શરીરમાં અસ્વચ્છ અને અશુદ્ધિઓ દૂર કરો:


દરેક પ્રકારની અશુદ્ધિઓ શરીરમાં રહેલી છે, જાયફળનું સેવન કરવાથી શરીરમાંથી બહાર નીકળે છે. તે કિડની અને યકૃતમાં રહેલ ખરાબ દ્રવ્યોને દૂર કરે છે. જો તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવે છે, તો જાયફળનું સેવન કરવાથી તે બદબૂ દુર થઇ જશે.
જાયફળમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે, જેથી તે મોની અંદરના બધા ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે . આ દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાને નાશ કરે છે અને દુર્ગંધથી રાહત આપે છે.

જુના ઘા અને ઉઝરડાને મટાડવા અને દુર કરવા માટે :

ઇજાઓ અથવા ઘા માટી જાય છે, પરંતુ તેમના નિશાન વર્ષોના વર્ષો સુધી રહી જાય છે. જ્યારે લોકો ડોક્ટરની પાસે જાય છે, ત્યારે તેમને ડોક્ટર ઘણા પ્રકારનાં ક્રીમ આપે છે.પરંતુ આ ક્રિમ તેમની ત્વચાને અનુકૂળ આવતી નથી. આવી સ્થિતિમાં, જો જાયફળમાં સરસવના તેલને ઉમેરીને મસાજ કરવાથી ટૂંક સમયમાં જૂની ઈજાના આ નિશાન દુર થઇ જાય છે.
જાયફળમાંથી નીકળતા રસમાં રહેલા એન્ટી-માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણને લીધે, થોડા ટીપાં દૂધ અથવા ગુલાબજળ સાથે ભેળવીને ચહેરા પર પેસ્ટ લગાવ્યા બાદ તેને થોડા સમય સુધી સુકાવા દો અને પછી તેને હળવા ઠંડા પાણીથી ધોઈ નાખો.તે તમારી ત્વચાને ખીલથી છુટકારો આપે છે અને ત્વચામાં ગ્લોઇંગ લાવે છે.

અનિદ્રાપણું પણ દુર કરે છે:

ઘણા એવા લોકો છે, જેમને રાત્રે ઓછી ઊંઘને લીધે ખૂબ જ બીમાર રહે છે, તો જાયફળ તમારી મદદ કરશે. આ માટે, તમારે ફક્ત દરરોજ એક જાયફળને પીસવું અને તેમાંથી નીકળેલા ભૂકાને એક ગ્લાસ ગરમ દૂધમાં મિક્ષ કરીને તમારે રાત્રે સૂતા પહેલા તેને પીવું જોઈએ. તેનાથી તમને ખૂબ સારી ઊઘ આવશે. સૌથી મોટી વાત એ છે કે તમારુ મન શાંત રહેશે. ઉપરાંત, તમે તમામ પ્રકારના તણાવમાંથી મુક્ત થશો.
લકવો દુર કરવા માટે :
લકવા માં પણ જાયફળ ફાયદાકારક છે. જો શરીરના કોઈપણ ભાગમાં લકવો થયો હોપ્ય તો, જાયફળમાં પાણી ઉમેરીને પીસીને અને તે લેપને રોજ તે ભાગ પર લગાવો, તો ટૂંક સમયમાં તેઓ ચમત્કારિત પરિણામ મળશે. તમારે તેને બે થી ત્રણ મહિના સુધી સંપૂર્ણ ધૈર્યથી નિયમિતપણે લગાવું પડશે. તમારા અવયવો ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરશે.

Share.

About Author

Leave A Reply