લગ્નની પહેલી રાત્રે દુલ્હને કરી એવી માગ કે જેને જાણીને ઉડી જશે હોશ…

0

લગ્ન નું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે.લગ્ન એટલે છોકરો અને છોકરી વચ્ચેજ નહી પરંતુ બે પરિવારો એક બીજા સાથે મળે છે.ઘણાં રિવાજો અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી લગ્ન સમાપ્ત થાય છે.ઘણાં લગ્ન સમારોહમાં જેમાં ભેટોનો પણ વ્યવહાર કરવામાં આવે છે જ્યાં વરરાજા કન્યા ભેટ આપે છે અને કન્યા વરરાજાને ભેટો આપે છે.અને સાથે પરિવારના સભ્યો પણ એકબીજાને ઘણી ભેટો આપી ને ખુશ કરે છે.પરંતુ એક લગ્ન દરમિયાન એક કન્યાએ વરરાજા પાસેથી એવી ગિફ્ટ માંગી કે જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયુ અને પતિએ તેની વાત સાંભળતાંની સાથે જ ઈચ્છા પૂરી કરી દીધી.તો ચાલો અમે તમને જણાવીએ કે તે માંગ શું હતી.

માહિતી મુજબ આ સમગ્ર મામલો કાશીના ચોલાપુરનો છે જ્યાં નો રહેવાસી અકે છોકરાના લગ્ન મિર્ઝાપુરમાં રહેતી યુવતી સાથે થયા હતા.લગ્નની વિધિ દરમિયાન યુવતીનો ચહેરો બતાવવા માટે ધાર્મિક વિધિ કરવામાં આવતી હતી જયારે કન્યાએ તેના સાસરિયાઓને એવી માંગ કરી હતી કે જે સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ કન્યાની માંગણી સાંભળીને વરરાજાએ તરત જ હા પાડી ને કન્યાની ઇચ્છા પૂરી કરી હતી.

જયારે આ નવવધૂ ઘરમાં પ્રવેશતા પહેલાજ તેને સાસુ-સસરાની સામે વિચિત્ર પ્રશ્ન પૂછતાં નિજ સાથે સનાટો ફેલાઈ ગયો હતો.અને કન્યાએ સાસુ-સસરાની સામે કહ્યું કે જ્યારે ઘરની બહાર ઝાડ વાવવામાં આવશે ત્યારે હું ઘરમાં પ્રવેશ કરીશ હું ઝાડ વાવ્યા પછી જ ઘરમાં પ્રવેશ કરીશ નહીં તો હું ઘરમાં પ્રવેશ નહી કરું આવી સ્થિતિમાં આ કન્યા માનવતા માટે એક નવું ઉદાહરણ બેસાડે છે.

તેથી આજના સમયમાં ભણવાના ઘણા ફાયદાઓ થાય છે.પછી ઘરની બહાર પહેલા વૃક્ષ વાયુ પછી ઘરમાં પ્રવેશ કરયો પરંતુ પછીથી તેઓ સમજી ગયા કે જો આપણે આજે કરીશું તો કાલે આજુબાજુના તમામ લોકો આ વસ્તુથી પ્રેરાશે.જ્યારે ગામલોકોને કન્યા દ્વારા લેવામાં આવેલા આ પગલાની જાણ થઇ ત્યારે તેમણે તેની બહાદુરી અને હિંમતની પ્રશંસા કરી હતી અને તેમની પુત્રીઓને તેમાંથી શીખવાની સલાહ આપી.જો દરેક લોકો આવું વિચારશે તો આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું.

Share.

About Author

Leave A Reply