લીમડાના પાંદડામાં આ 2 વસ્તુ ભેળવીને પીવાથી પેટને લગતી બધી સમસ્યાઓ મીનીટોમાં મળશે છુટકારો….

0

અત્યારના જીવનમાં દરેક માણસને પેટને લગતા રોગો હોય છે.પરંતુ જો તમે ડોકટર પાસે જ્યાં વગર સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માંગતા હોય તો અમે તમને લીમડાના પત્તાના ઉપયોગ વિષે જણાવા જઈ રહયા છે.જેમ કે લીમડાના પત્તાના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પેટ સાફ થાય છે.અને સિવાય પણ લીમડાના પત્તાના અનેક ફાયદા તેના વિષે આજે અમે તમને જણાવા જઈ રહયા છીએ એટલે તમે જરૂર વાંચો.

ખીલ મટાડવા માટે.

લીમડાના પત્તાને પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થાય પછી તેનાથી મોઢું ધોઈ કાઢો.આનાથી ખીલ મટી જશે જો વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પત્તાનો લેપ વાળમાં લગાવો. આનાથી વાળ ખરવાની સમસ્યા પણ દુર થઇ જશે.અને તમારા વાર ખરતા પણ બંધ થઇ જશે અને લાંબા પણ થશે.

પથરી

પથરીની સમસ્યાથી બચવા માટે લગભગ 150 ગ્રામ લીમડાના પત્તાને 1 લીટર પાણીમાં ઉકાળો. આ પાણી પીવાલાયક ઠંડુ થાય તે પછી પીવું.અને નિયમિત આ પ્રયોગ કરવાથી પથરી નીકળી શકે છે.જો પથરી કિડનીમાં હોય તો રોજ લીમડાના પત્તાની લગભગ 2 ગ્રામ રાખ પાણી સાથે પીવો તેનાથી એ પણ પથરી નીકળી જશે.

કાન અને દાંતના રોગને મટાડવા માટે

કાનમાં લીમડાનું તેલ નાખવાથી કાનનો દુખાવો અને કાનમાંથી પાણી નીકળવાની સમસ્યા દુર થાય છે.આ સિવાય લીમડો દાંત માટે પણ અત્યંત લાભકારક છે.લીમડાના દાતણનો નિયમિત ઉપયોગ કરવાથી કીટાણુનો નાશ થાય છે અને દાંત ચમકદાર રહે છે.અને પેઢા પણ મજબૂત થાય છે.

દાઝી ગયેલી ત્વચા માટે

દાઝી ગયેલી ત્વચા પર લીમડાનું તેલ અથવા પત્તા ઘસીને તૈયાર કરવામાં આવેલી પેસ્ટ લગાવવાથી આરામ મળે છે. કારણકે લીમડામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે,તેના કારણે ઈજા થઈ હોય તેના પર તેનું તેલ લગાવવાથી માટી જાય છે.આ સિવાય જો તમને શરીર અથવા ચહેરા પર ફોલ્લીઓ થતી હોય તો લીમડાના પત્તા, છાલ અને લીંબોડીને એકસરખા પ્રમાણમાં મિશ્રણ કરીને તે પેસ્ટને ત્વચા પર લગાવો.આનાથી તમને મટી જશે.

કમળો

કમળના રોગમાં લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે.પિત્તાશયથી આંતરડામાં જતા પિત્તમાં અડચણ આવવાને કારણે કમળો થાય છે.આ રોગમાં લીમડાના પત્તાના રસમાં સૂંઠ પાવડર મિક્સ કરીને પીવો.અથવા તો 2 ભાગ લીમડાના પત્તાનો રસ અને 1 ભાગ મધ મિક્સ કરીને પીવો તેનાથી પણ તમને ઘણી રાહત થશે.

લોહીને લગતી બીમારીઓ દુર કરવા માટે.

લીમડાના પત્તા ચાવવાથી લોહીમાં રહેલા અનેક પ્રકારના હાનિકારક તત્વો દૂર થાય છે.આના કારણે ચહેરા પર ગ્લો પણ આવે છે અને લોહીને લગતી બીમારીઓ દૂર થાય છે.અને તમારું લોહી પણ શુદ્ધ થાય છે.

Share.

About Author

Leave A Reply