વધી રહેલી પૈસાની જાવકે તમારી કરી દીધી છે ખરાબ હાલત,તો કરો આ કામ,ઘરમાં થશે ધનનો વરસાદ…

0

શાસ્ત્રોમાં ઘણા ઉપાયોની રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ કરવાથી આપણા જીવનની અનેક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. વાસ્તુશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે જે મુજબ આપણા ઘરના વાસ્તુ ઘરના લોકો પર ખૂબ અસર કરે છે.

જો તમારા ઘરની વાસ્તુઓ બરાબર નથી, તો આના કારણે પૈસાની તંગી પડે છે , એટલું જ નહીં, પરંતુ ઘરમાં રહેતા લોકોની તબિયત પણ સારી રહેતી નથી, ધંધામાં પણ ખોટ આવે છે, કોઈ કારણસર પૈસાનો બગાડ વધુ પડતો થાય છે. એવું લાગે છે કે તમારા ઘરના ખર્ચમાં અચાનક વધારો થયો છે,

તો તેનાથી તમારી ચિંતામાં ખુબજ વધારો થાય છે. કેટલીકવાર તમારી સમાજમાં પણ આવતું નથી તમારા ખર્ચમાં અચાનક કેવી રીતે વધારો આવ્યો? આજે અમે તમને આવા કેટલાક ઉપાય જણાવીશું, જેની મદદથી તમે તમારા વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રિત કરી શકશો. આ ઉપાયોને અપનાવવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરશે..

પૈસા બચત માટેના અનોખા ઉપાયથી થશે ચમત્કાર અને વધશે ધનદોલત:


વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારે તમારી સંપત્તિમાં વધારવા માટે કમળ પર બેસેલા ઘરની તિજોરીના દરવાજા પર સફેદ હાથીઓ વડે સ્નાન કરાવતા સંપત્તિની દેવી લક્ષ્મીજીની તસવીર લગાવવી જોઈએ.


હંમેશા તમારા ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવો જોઈએ કારણ કે આ માર્ગેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં આવે છે.


વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં ક્યાંક પાણીનો નળ ખુલ્લો છે,અથવા પાણી ટપકે છે તો તમે તેને રીપેર કરો નહીં તો તેનાથી પૈસા સબંધિત સમસ્યાઓ આવે છે.

જ્યાં તમે પૈસા અને ઘરેણાં મુકો છો તો ત્યાં સાવરણી ન રાખવી જોઈએ, તેનાથી પૈસાની ખોટ થવાની સંભાવના રહેલી છે.
શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. આ સિવાય દરવાજામાંથી અવાજ પણ ન આવવો જોઈએ, આને કારણે વાસ્તુ દોષ પૈદા થાય છે.

તમારે ફાટેલા કપડા પહેરીને બહાર ફરવા માટે ન જવું જોઈએ જેનાથી કમનસીબીમાં વધારો થાય છે અને તમારી પાસે પૈસાની પણ અછત થાય છે.


જો તમે તમારા ઘરમાં નવી તિજોરી લાવો, તો સોમવાર, બુધવાર અથવા ગુરુવાર શુભ માનવામાં આવે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તિજોરીના રૂમનો રંગ આછો પીળો હોવો જોઈએ. રૂમનો રંગ લાલ, વાદળી અથવા કાળો ન હોવો જોઈએ.

ઘરે બાળકો દિવાલો ઉપર પેન અથવા પેંસિલ વડે કંઈક દોરે છે અથવા લખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તે યોગ્ય બાબત નથી. આને કારણે ઉડાઉપણું અને ખર્ચાઓ પણ વધવા માંડે છે.

બગડી ગયેલી ઘડિયાળ ઘરની અંદર ન રાખવી કારણ કે તેનાથી જીવનમાં સ્થિરતા આવે છે. તેનાથી તમારા જીવનમાં પ્રગતિ કરી સ્જ્હાકાતીઓ નથી.


વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના રસોડામાં દવા ન મુકવી, આ કારણે રોગો પર ખર્ચ વધવાનો ભય રહેલો છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે હંમેશાં તમારા ઘરની દક્ષિણ-પૂર્વ દિશા ને હંમેશા સાફ રાખવી જોઈએ નહીં તો આવક કરતા ખર્ચમાં વધારો થશે.

Share.

About Author

Leave A Reply