શનિવારે શનિદેવને ખુશ કરવા માટે કરો આ 7 ઉપાય,ચમકી જશે તમારી કિસ્મત….

0

જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન શનિને કર્મના દેવ તરીકે ઓળખવામાં આવે છે, તે હંમેશાં વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનું દયાન રાખીને ફળ આપે છે, જ્યોતિષીઓનું કહેવું છે કે શનિદેવની ગતિ ગણીજ ધીમી છે, તેથી તે વ્યક્તિની કુંડળીમાં શુભ સ્થિતિમાં વિરાજમાન થાય છે

તે લાંબા સમય સુધી શુભ પરિણામ આપે છે, પરંતુ જો તે વ્યક્તિની કુંડળીમાં ખરાબ સ્થિતિમાં પ્રવેશે છે, તો વ્યક્તિને લાંબા સમય માટે મુશ્કેલીઓ આવે છે, મોટાભાગના લોકોની એવી માન્યતા છે કે શનિદેવ હંમેશાં વ્યક્તિના જીવનમાં અશુભ માનવામાં આવે છે, પરંતુ એવું એવું નથી, કારણ કે જો કોઈ વ્યક્તિ તેના જીવનમાં સારું કામ કરે છે, તો તેને હંમેશા શનિદેવની તરફથી શુભ ફળ મળે છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય છે, જેના કારણે તમારુ જીવન મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે, તો આવી સ્થિતિમાં તમે શનિવારે કેટલાક સરળ ઉપાય કરો,જે ઉપાયો કરવાથી શનિ શાંત થશે અને ફળદાયી બનશે. શનિદેવ તમારાથી ખુશ થશે,અને તમે તમારા જીવનની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવશો.

આ સાત સરળ ઉપાયો તમારા જીવનમાં લાવશે ચમત્કાર:


જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહની ખરાબ સ્થિતિ હોય, તો આવી સ્થિતિમાં વ્યક્તિએ શનિવારે તેના ઘરની નજીકની કોઈપણ જગ્યાએ જવું અને તેલનો દીવો કરવો જોઈએ.

કાળજી રાખો કે શનિવાર અને મંગળવારે ગુસ્સે ન થવું જોઈએ, અથવા તમારે કોઈનું પણ અપમાન ન કરવું.તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે શનિવારે, તમારે માદક દ્રવ્યોના સેવન ન કરવું , શનિવારે માંસ, માછલીનું પણ સેવન ન કરો , કારણ કે તેનાથી શનિની ખરાબ અસર થાય છે.

તમારે શનિવારે બાઉલમાં તેલ ભરવું જોઈએ અને તેમાં તમારો ચહેરો જોવો પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ તનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.


તમારે શનિવારે રાત્રે સુતા સમયે શરીર અને નખ પર તેલ લગાવવું જોઈએ.શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ, અને ગોળ અને ચણાની બનેલી વસ્તુઓ ખાવી જોઈએ.શનિવારે હંમેશા કાળા કપડા પહેરવા જોઈએ, કારણ કે શનિદેવને કાળી વસ્તુઓ પસંદ પડે છે.

શનિદેવની કૃપા મેળવવા માટે વ્યક્તિ તેના જીવનમાં દરેક વસ્તુને અપનાવવી જોઈએ, શનિદેવ એવા દેવતા છે કે જે બધા લોકો તેમનાથી ડરે છે, દરેક તેમના ક્રોધથી બચવા માંગે છે, લોકો તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે, ઉપરોક્ત શનિવારના કેટલાક સરળ ઉપાય છે, જો તમે આ સરળ ઉપાય કરશો તો તમને ખુશ કરશે અને તમારું જીવન સફળ બનાવશે. આ સરળ ઉપાય મુજબ તમારા જીવનની સમસ્યાઓ દૂર થઇ શકે છે.

Share.

About Author

Leave A Reply