શાસ્ત્રો અનુસાર નહિ જોવું જોઈએ ગર્ભવતી મહિલાઓને મરેલા વ્યક્તિનું મોઢું,જાણો કારણ…

0

હિન્દુ ધર્મમાં માનનારા લોકો ગણા છે હિન્દુમાં ધર્મ પ્રથાઓ, પરંપરાઓ અને દંતકથાઓનો ધર્મ માનવામાં આવે છે, આ ધર્મમાં માન્યતાઓ અને પરંપરાઓના નામે ઘણી રૂઢીપ્રથાઓ વધુ છે. પરંતુ વાસ્તવિકતામાં એકદમ અલગ જ છે, હિન્દુ ધર્મમાં, દરેક વસ્તુ પાછળ એક કારણ રહેલું છે.

હવે કેટલાક લોકો તેમની વિચારસરણી ઉપયોગ વિના રૂઢીચુસ્ત અને અંધશ્રદ્ધા તરફ વાલે છે તેને સ્વિકારે છે.હિન્દુ ધર્મમાં, કુટુંબમાં નવા સભ્યના આગમનની પણ ઉજવણી કરવામાં આવે છે, પછી ભલે તે લગ્ન હોય કે બાળકનો જન્મ, પરંતુ બાળકનો જન્મની ખુશાળી પણ મોટી છે,

માતા તેને મેળવવા માટે 9 મહિના રાહ જોઈ હોય છે, અને તે દરમિયાન તે ખૂબ સંતુલિત અને ન્યાયપૂર્ણ જીવન જીવે છે, એવું માનવામાં આવે છે કે માતાએ બાળકની સલામતી માટે ખૂબ સંયમ અને કાળજી રાખવી પડે છે,

ગર્ભવતી સ્ત્રીએ મૃત વ્યક્તિના દેહને ન જોઈએ:

ગણી રૂઢીવાદી અથવા અંધશ્રદ્ધા હોય છે, મૃત વ્યક્તિનો ચહેરો જોવાથી ગર્ભવતી સ્ત્રી અને તેના ગર્ભાશયમાં રહેલા બાળક પર શું અસર થાય છે, તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે, જો સ્ત્રી ગર્ભવતી છે તો તેને આ વિશેષ કાળજી લેવી જોઈએ કે આકસ્મિક રીતે કોઈ મૃત વ્યક્તિ પાસે ન જવું જોઈએ કે તેનો ચહેરો પણ ન જોવો, સગર્ભા સ્ત્રીએ હંમેશા મૃત વ્યક્તિથી દુર રહેવો જોઈએ.

જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયુ હોય તેવા લોકો શોકમાં હોય છે, શોક અને દુખ જે ગર્ભના બાળક માટે યોગ્ય નથી તેમના શરીરમાંથી ઘણી નકારાત્મક ઉર્જા બને છે, ગર્ભ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે. તેને સાચવવા માટે ઘણી તકેદારી અને જાગૃતતા રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, વાતાવરણ અને બહારની દુનિયામાં જે ચાલે છે તે બાળક પર ખૂબ અસર કરે છે.

જો મૃતક વ્યક્તિ સગર્ભા સ્ત્રીની ખૂબ નજીકનો સબંધી છે, તો પછી ચોક્કસ તે સ્ત્રીને ખુબજ દુખી કરશે અને તે ખૂબ જ રડશે, પરંતુ તેણે આવું ન કરવું જોઈએ, તેની નિરાશા, દુખ અને શોક તેના ગર્ભના બાળક પર અસર કરે છે. તે કોઈક બીજા રૂપે જોવાનું શક્ય છે.

આ બધી બાબતો ઉપરાંત, મૃત વ્યક્તિના શરીરમાંથી ઘણા પ્રકારના વાયરસ અને ઝેરી બેક્ટેરિયા હોય છે, એટલે તે હવામાં ફેલાય છે, અને સગર્ભા સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તે આવા વાયરસની ખુબજ અસર થાય છે. શક્ય હોય તો, સગર્ભા સ્ત્રીને એવી કોઈ જગ્યાએ જવાની મંજૂરી નથી જ્યાં મૃત્યુ થયું છે અથવા મૃતદેહ રાખવામાં આવ્યો છે.

Share.

About Author

Leave A Reply