શું તમે જાણો છો મહિલાઓ શા માટે સ્મશાન ઘાટ નથી જતી,તેના પાછળ છે આ ચોક્કસ કારણો….

0

શમશાન ઘાટ એવી જગ્યા છે જ્યાં મૃત લોકોનો અંતિમ સંસ્કાર થાય છે. મોટાભાગના સ્મશાન નદી અથવા નાળાના કિનારે હોય છે. તમને જણાવી દઇએ કે સ્મશાનની આગ ખૂબ ભયાનક હોય છે. શાસ્ત્ર મુજબ અગ્નિના 27 પ્રકારો છે.ચિતાની આગ સૌથી અલગ પ્રકારની હોય છે. સ્મશાનભૂમિમાં કોઈ પવિત્ર અને શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભગવાન શિવ સ્મશાનમાં ધ્યાન કરે છે. શાસ્ત્રો અનુસાર, સ્મશાન ઘાટ શહેરથી દૂર બનાવવા જોઈએ જેથી અશુદ્ધ હવા અને નકારાત્મક ઉર્જા ઘરોમાં પ્રવેશ ન કરી શકે.

એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં, ભૂત,પ્રેત અને આત્માઓ વસવાટ કરે છે. તેથી, કોઈએ રાત્રે સ્મશાનમાં જવું જોઈએ નહીં. એવી માન્યતાઓ પણ છે કે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે, ત્યારે કોઈ પણ જીવિત વ્યક્તિએ સૂર્યોદય સુધી સ્મશાનભૂમિની આસપાસ પણ ન જવું જોઈએ. હિન્દુ ધર્મના શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિએ દિવસમાં પણ સ્મશાનગૃહમાં જવું જોઈએ નહીં.

મહિલાઓને શમશન ઘાટ પર જવાની મનાઈ છે:

હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર ફક્ત પુરુષો જ અમુક જગ્યાએ જઈ શકે છે અને ફક્ત પુરુષો જ આ કાર્ય કરી શકે છે. આ કાર્યોમાં મહિલાઓને કરવાની મનાઈ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે, હિન્દુ ધર્મમાં, નાળિયેલને પુરુષો ફોડે છે. સ્ત્રીઓ નાળિયેળ ફોડી શકતી નથી. એ જ રીતે, જ્યારે લોકો અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહ (શમશાન ઘાટ) પર જાય છે, ત્યારે ફક્ત પુરુષો ત્યાં જ જઈ શકે છે અને મહિલાઓને ત્યાં જવાની મનાઈ કરવામાં આવી છે.

સ્ત્રીઓને સ્મશાન પર ન જવાનાં કારણો

હિન્દુ ધર્મના લોકો દરેક મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ભાગ લે છે ત્યારે વાળ કપાવવા પડે છે, અને આપણે સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને વાળ કપાવવાની મંજુરી નથી.

સ્ત્રીનું હૃદય પુરુષના હૃદય કરતાં નરમ હોય છે. તેથી જ તે કોઈનું દુ:ખ જોઈ શકતી નથી. જો કોઈ શમશન ઘાટ પર રડે છે, તો અંતિમ સંસ્કારવાળી વ્યક્તિને આત્માને શાંતિ નથી મળતી.

મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ કરવામાં આવી છે કારણકે મહિલાઓનું હૃદય ખૂબ નાજુક હોય છે. મૃત્યુ પછી,જો તે માણસને સળગતા જોશે તે તે ખુબજ ડરી જાય છે. તેમના માટે એક મોટી સમસ્યાનો વિષય પણ બની શકે છે.એથી મનાઈ કરવામાં આવી છે.

મહિલાઓ સ્મશાન ન જવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનસ્થાન (શમશાન ઘાટ) પર આવે છે, ત્યારે ઘરે આવીને પુરુષો પગ ધોઈને સ્નાન કરે છે. તેનું ખુબજ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેથી પુરૂષોને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની છૂટ નથી આપવામાં આવી, જેથી તે સ્નાન કરી શકે.

બધા લોકો જાણે છે કે આત્માઓ સ્મશાનમાં વાસ કરે છે, અને મોટાભાગની આત્માઓ મહિલાઓને પોતાનું નિશાન બનાવે છે. તેથી, મહિલાઓને શમશન ઘાટમાં જવાની મનાઈ કરવામાં આવી છે.

Share.

About Author

Leave A Reply