શુક્રવારે કરશો આ કાર્યો તો દુર થઇ જશે બધી મુસીબતો,જાણો શું કરવાથી શું ફાયદા થશે…

0

શાસ્ત્રોમાં ઘણું બધું જાણવા જેવું છે.તેની મદદથી આપણા જીવનની દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકીએ છીએ.જો આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્રવારના દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.અને આ દિવસને શુક્રનો દિવસ પણ માનવામાં આવે છે.શુક્ર આપણા જીવનમાં વાહન,સંપત્તિ,સુખને અસર કરે છે.અને સ્ત્રીને પણ અસર કરે છે.તેથી શુક્રને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જો શુક્ર કોઈ વ્યક્તિ ઉપર શુભ પ્રભાવ પડે છે.તો તેના કારણે તે વ્યક્તિનું જીવન સુખી થઇ જાય છે.આ સાથે શુક્રવારને દેવી લક્ષ્મી તેમજ કાલિ માતાનો દિવસ પણ માનવામાં આવે છે.જ્યોતિષશાસ્ત્રી પ્રમાણે શુક્રવારે તમારે ક્યા કાર્યો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ તેના વિશે માહિતી આપી એ છીએ.જો તમે આના આધારે કામ કરશો તો તમારા જીવનમાં કયારે પણ મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે.

શુક્રવારે આ કામ કરો.

શુક્રવારે ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.અને શુક્રવારે બે મોતી લો અને આમાંથી એક મોતી તમારી પાસે રાખો અને બીજા મોતીને પાણીમાં પધરાવીદો તેનાથી તમારા જીવનમાં ચાલતી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા ઘરે પૈસા આવવા લાગશે.

શુક્રવારે લાલ ચંદનના તિલક કપાળ ઉપર કરવો જોઈએ.અને જો તમે શુક્રવારે પ્રવાસ પર જઇ રહ્યા છો.તો પછી તમે પૂર્વ, ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ જઈ શકો છો.

શુક્રવારના દિવસે સ્નાન કરતી વખતે દહી અને ફટકડીને પાણીમાં નાખીને સ્નાન કરો.તેમજ શુક્રવારે શરીર પર સુગંધિત અત્તર લગાવો.
શુક્રવારનો દિવસ વાહનો,કપડાં, ઝવેરાત,ચાંદી વગેરેની ખરીદવા કે વેચવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

શુક્રવારે રાત્રે,સૂતા પહેલા તમે દાંતને ફટકડી અને સૂવાથી સાફ કરો,આ ઉપરાંત તમે માત્ર પાણીથી કોગળા કરીને રાત્રે સૂઈ શકો છો.
શુક્રવારે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો માત્ર શુક્રવારે જ નહીં તમારે કોઈ પણ દિવસે મહિલાનું અપમાન કરવું જોઈએ નહી.

શુક્રવાર માતા સંતોષીનો પણ દિવસ છે.તેથી આ દિવસ તમે માતા સંતોષીની પણ પૂજા કરી શકો છો.

શુક્રવારે તમારે ખાટી વસ્તુઓ ખાવી જોઈએ નહી.અને તમારે આ દિવસે ખરાબ વર્તન કે ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ.શુક્રવારે તમારે પશ્ચિમ અથવા દક્ષિણ દિશા તરફ જવું ના જોયે એ તમારા માટે સારું રહેશે નહી.જ્યોતિષ શાસ્ત્રીના તમે આ બાબતોનું પાલન કરો છો.તો તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે.

Share.

About Author

Leave A Reply