આ મંદિર મા તાળું ચઢાવવા થી ખૂલી જાય છે ભાગ્ય ,કોઈક વાર ગ્યાં છો?

જો આપદે એ વાત તો જાણીએ જ છે કે સમય પહેલા અને કિસ્મત માં વધારે કઈ મળતું નથી જો કોઈ ભાગ્ય સારું હસે તો  ભિખારી ના દિવસો બદલી જાય છે.આપડે એવી બોવ વાતો સાંભરી હતી જે અમુક લોકો ભિખારી માઠી આમિર બની જાય છે.તમે સાંભરી હસે એ વાત કે ભિખારી માથી આચાનક આમિર બની જાય છે.જ્યએ આપડે સ્કૂલ માં હતા ત્યારે કોઈક ભણવાના હોશિયાર ના હોય અને આપણે આવું થાય કે તે તે જીવન માં કેવી રીતે આગળ વધશે.તો એ લોકો આપડા થી આગળ નીકળી ગયા હોય છે.અને તે જિંદગી જીવી રહ્યા હસે.

પણ એવું નથી કે કોઈ પણ માણસ  પોતાના ભાગ્ય માં આગળ વધતાં હોય છે.ભાગ્ય માં ત્યારે સાથ આપ્યો હતો.જ્યારે તમે મહેનત કરતાં હતા .ભારત માં એવું ખૂબ માન્યતા રાખતા હોય છે તે જ્યાં તમારી મનોકામના પૂરી થાય છે.જેમ કે આ આર્થિક ની વાત કરીએ તો આ મંદિર માં જઇને એક એવા મંદિર ની વાત કરવા માં આવે છે કે તે મંદિર માં ગુડ્ડા ચઢાવે છે અને પુત્ર પ્રાપ્ત થાય  છે.આજે અમે એક એવી માન્યતા માટે ની વાત કરવામાં આવે છે.જ્યાં તમે તાળું ચઢાઈને પોતાનું ભાગ્ય ખોલી શકો છો.

એક મંદિર છે કાનપૂર માં બંગાળી મહાલ મહોલ્લા માં આ ભારત માં અનોખી મંદિર છે.આ મંદિર ક્યારે બન્યું અને કેવી રીતે બન્યું ?એ કોઈ જાણતું નથી.મંદિર માં માં કાલી  ની મુર્તિ સ્થાપિત છે.

પૂજારી અને ભક્તજનો કહે છે કે જે લોકો મંદિર માં તાળું ચઢાવતા હતા તે લોકો નું ભાગ્ય ખૂલી ગયું છે.આ કર્ણ થી લોકો ની માનતા પૂરી થાય છે.ભક્ત જલ્દી થી તાળાં ને ખોલવા આવે છે.હાલત એ છે કે મંદિર કોઈએ અને કેવી રીતે બનાવ્યું.?આ કોઈ નથી જાણતું.પૂજારી બતાવે છે કે તેમણે પણ તેના પૂરખો ને બતાવ્યુ હતું.આ મંદિર દર્શકો પહેલા સ્થાપિત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *