જો તમારે લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ 5 જાતની તુલસીને ઘરે લગાવો નહીં.

તુલસી ના છોડ તમને બધા ના ઘર માં જોવા મળે છે.કારણ કે આ ઘર માથી નકારાત્મક શક્તિ દૂર કરે છે.અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે છે.જે ઘર માં તુલસી નો છોડ હોય છે તે ત્યાં જગડા થતાં નથી અને ઘર માં ખુશીઓ આવે છે.શું તમે જાણો છો કે તુલસી ના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે.જાણો આ પ્રકાર ની તુલસી લાગવાથી નુકસાન થાય છે.

પીળી તુલસી 

બાર જોયું હશે તમે કે તુલસી સુકાય જાય ત્યારે પીળા રંગ ની થાય છે.આ કારણે ઘર માં નેગેટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે.જો તમારા ઘર પણ પીળા રંગ ના પાન વાળી તુલસી નો છોડ હોય તો તે ઘર માથી કાઢી નાખો.

સૂકી તુલસી

જો તમારા ઘર માં સુકાય ગએલી તુલસી હોય તે ઘર માં દરિદ્રતા આવાનો સંકેત આપે છે તે માટે ઘર માથી બહાર કાઢી નાખો.

વધારે મંજરી વાળી તુલસી

તમારા ઘર માં વધારે મંજરી વાળી તુલસી થી બચો જો તમારા ઘર માં વધારે મંજરી વળી તુલસી હોય તો તે ઘર ની બહાર કાઢી નાખો અને તેની જગ્યા એ બીજા તુલસી લગાવો.

આવી તુલસી પણ ના રાખો.

જો તમારા ઘર માં કોઈ નો જીવ તુલસી પાસે થી ગયો હોય તો તે તુલસી ને વિસર્જિત કરી દો .અને એની જગ્યા એ બિજા તુલસી લગાવો.

તુલસી ના પાન નું ખરવું.

જો તમારા ઘર માં રાખેલી તુલસી ના પાન ખરવા લાગે તો આવી તુલસી પણ ઘર માં ના રાખવી જોઈએ.જો તમે આ આ પાન નો છોડ આખી તુલસી નો છોડ બદલી નાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *