માં સરસ્વતીની કૃપા મેળવવી છે તો વસંત પંચમી ના દિવસે અવશ્ય કરો આ ઉપાય.બુદ્ધિવિધ્યા નો વરદાન મળશે.

વસંત પંચમી ને હિન્દુમાં પ્રમુખ તહેવાર માનવમ આવે છે અને વસંત પંચમી ને શ્રી પંચમી અને જ્ઞાન પંચમી પણ કહેવામા આવે છે.આ તહેવાર માં મે મહિના માં શુખલ પંચમીના દિવસે મનાવવા માં આવે છે.આખા વર્ષ માં 6 ઋતુઓ માવહેચવામાં આવે છે.જેમાં વસંત પચમી,ગ્રીષ્મ ઋતુ ,વર્ષા ઋતુ,શરદ ઋતુ ,હેમંત ઋતુ,શીશીર ઋતુ માં હોય છે.આ બધી ઋતુઓ માં વસંત બધી ઋતુ ના રાજા છે.

માનવમાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી ને જન્મ થયો હતો.આ વસંત પંચમી ના દિવસે સરસ્વતી માતા ના વિશેષ પૂજા આયોજન કર્યું હતું.માં સરસ્વતી ને વિધયા એવન બુદ્ધિ ની દેવી માનવમાં આવે છે.વસંત પંચમી ના દિવસે માં સરસ્વતી ને વિધ્ય,બુદ્ધિ,અને જ્ઞાન નું વરદાન માંગે છે.

વસંત પંચમી ના દિવસે સ્નાન કરવા પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરો.પછી માં સરસ્વતી ની મુર્તિ માં ચિત્ર ઉતર પૂર્વ દિશા માં સ્થાપિત કરવા સફેદ ચંદન ,પીળા અને સફેદ ફૂલ અર્પિત કરો.

આ 2 રાશિઓમા હોય છે ભાગ્ય માં બેહદ ધન, આજીવન સુધી ગ્રહ માં સીધી અસર થાય છે..જાણો આની વાતો.

આં દિવસે આં ઉપાય જરૂર કરો.

જે દિવસો બળકોની કુંડલી માં બુધ ગ્રહ માં કમજોર અને ભણતર માં મન ના લાગે તો માં સરસ્વતી ને 5 ફૂલો ભેટ કરવા પડે છે.અને 11 ફળ ગરીબ ને દાન કરો.

આં દિવસે ભણતર કરીને સ્થાન પર પીળા રંગ ના પદ અથવા ચિત્ર રાખો.

માં સરસ્વતી નું ચિત્ર પોતાના અધ્યાયન કક્ષ માં ટેબલ આવશ્ય રાખો.

પોતાના ટેબલ પર ક્રિસ્ટલ અથવા તો સ્ફટિક ના ગ્લોબ રાખે અને તેના પર ભણતી વખતે સમય સમય વચે હોય છે.ત્રણ વાર જરૂર ધૂમવો.આવું કરવાથી એકાગ્રતા વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *