શુક્રવાર ના દિવસે દેવી લક્ષ્મી ને લગાવો વિશેષ ભોગ,ધન વૃદ્ધિમાં આશીર્વાદ મળશે.

.હિન્દુ ધર્મ શુક્રવાર ના દિવસે માં દુર્ગા માં સમર્પિત રહે છે.આ દિવસે માં દુર્ગા ને પ્રત્યેક રૂપ માં પૂજા કરવામાં આવે છે.માનવમાં આવે છે કે આ માં દુર્ગા ને કોઈ પણ રૂપ માં પૂજા કરવાથી માતા તેની પર કૃપા થાય છે.એમ તો દેવી ના બધા રૂપ માં શુક્રવારે પૂજા કરવામાં આવે છે.

આની સાથે ભગવાન ની પૂજા કરવા માટે ભોગ લગાવવામાં આવે છે.ભોગ માં વ્યંજન ભોગ લગાવવામાં આવે છે.,પૂજા માં ભગવાન ને ભોગ લાગવાથી તેને બધા લોકો ને નવચે આપવામાં આવે છે.પણ બધા ને ખબર પડે છે કે બધા દેવી દેવતા ને અલગ અલગ ભોજન પસંદ કરે છે.જે આ પ્રકાર ના ભોજન માં પોતાની પસંદ માં વસ્તુ માં જોઈને પ્રસન્ન થાય છે.

દેવો માં પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ ને મોદક ખૂબ પસંદ હોય છે.જો તમે ગણપતિની પૂજા ક્રો તો તમે મોદક નો ભોગ જરૂર લગાવો.ખાસ કરીને બુધવારે અને ચતુર્થી ની તિથી પર આ વસ્તુ ખાસ કરીને કરો .આ કારણે ભગવાન જલ્દી પ્રસન થસે.

ભગવાન ભોલેનાથ 

દેવો ના દેવ મહાદેવ ને ખાલી ઍક લોટા માં પાણી થી જ પ્રસન્ન થાય છે.પણ ભગવાન શિવને દૂધ ખૂબ પસંદ છે . જો તમે શિવજી ની પૂજા કરતાં હોય તો ત્યારે તેમણે દૂધ અર્પિત કરવું જરૂરી છે.ત્યારે ભગવાન પ્રસન થાય છે.

માતા લક્ષ્મી

ધન ની દેવી લક્ષ્મીજી ચોખા અને દૂધ ની વ્યંજન ખૂબ પસંદ છે.તેમણે શુક્રવારે ના દિવસે ખીર નો ભોગ લગાવો.જેનાથી તે વધારે પ્રસન થાય છે.શુક્રવાર ના દિવસે 3 કૂવારી છોકરીઓ ઘર માં બોલાવીને ખીર ખવડાવી જોઇયે.આથી ભગવાન પ્રસન્ન થાય છે.

ભગવાન શ્રી વિષ્ણુ

ભગવાન વિષ્ણુ ને પીળા રંગ ના વસ્ત્ર ખૂબ પસંદ છે.ગુરુવારના દીવસે બેસન ના લાડુ નો   ભોગ ચડાવો જોઇયે  આથી  વિષ્ણુ ભગવાન  પ્રસન્ન થાય  છે     અને મનોકામના પૂરી  કરે  કરે   છે

શનીદેવ

જો શનિવાર ના દીવસે શનિદેવ ને કળા તલ નું તલ અથવા સરસો તલ નું તેલ અર્પિત કરો.આ વ્યક્તિને શનિદોષ થી મુક્તિ મળે છે.કારણ કે કળા તલ નું તેલ ખૂબ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *