સોપારી સાથે સંકળાયેલા આ 5 ટોટકાથી બદલી જશે તમારું કિસ્મત, અચૂક અપનાવો

પૈસા માં થશે લાભ
જે વ્યક્તિ પોતાની તિજોરી ની અંદર સોપારીને રાખે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આ માટે તમારે ભક્ત સોપારી ની પૂજા પાઠ કરીને તેના પર જનોઈ બાંધી દેવાની છે. ત્યારબાદ આ સોપારી ને તમારી તિજોરીને ખુણામાં રાખી દો. સોપારી ઉપર જનેઉ બાંધવાના કારણે તે ગૌરી ગણેશ નું રૂપ બની જાય છે. તેથી જનેઉ વાળી સોપારી ને તિજોરી માં રાખવા પર ઘર માં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે.

લગ્ન અને મંગળ કાર્ય જલ્દી થશે
આ લોકોના જીવનમાં કોઈ શુભ કાર્ય થતું ન હોય તો સોપારીનો આ આ ઉપાય તમારા માટે ઉત્તમ સાબિત થશે. આ માટે તમારે એક ચાંદીની ડબ્બી લઈને તેની અંદર સોપારી નાખી દો. હવે આ ડબી અને સોપારીને પૂજા ની જગ્યા પર રાખી દો.

ઘરમાં રહેલા તણાવ થશે દુર
ફરી વખત ઘર-પરિવારમાં નાની-મોટી સમસ્યાના કારણે ઝઘડાઓ થતા હોય છે. જેને લીધે પરિવારના લોકોમાં તણાવ ઉત્પન્ન થાય છે. આ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોપારી ની પૂજા કરીને તેને ઘરની ઉત્તર દિશામાં રાખી દો.

થશે બધી બાધાઓ દુર
ઘણી વખત વ્યક્તિ વારંવાર કાર્ય કરતો હોવા છતાં તેને કોઈ કાર્યમાં સફળતા મળતી ન હોય તો આદિત્ય લવિંગ અને સોપારીને લઈને પોતાને પાસે રાખી દો. આ બન્ને વસ્તુ તમારી પાસે હોવાથી તમે ધારેલું દરેક કાર્ય પૂર્ણ થશે. પરંતુ આ બધા પ્રકારના ઉપયોગ માં એ પથમ ધ્યાન રહે કે તમારે માર્કેટમાં મળતી પૂજા માટેની સોપારીનો ઉપયોગ કરવાનો રહેશે, નહીં કે ખાવાની સોપારી.

વ્યાપાર માં થશે તરક્કી
ઘણા લોકો ખૂબ મહેનત કરે છે તેમ છતાં વ્યાપારમાં કોઈ ખાસ લાગતો નથી. તેની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરીને તેનું એક પાન ઘરે લઈ આવો. હવે આ પાન પર એક રૂપિયાનો સિક્કો મૂકી દો અને તેના ઉપર સોપારી રાખી દો. આ ત્રણે વસ્તુ ની પૂજા કરીને તમારા વ્યાપારના સ્થળ પર તારી જગ્યાએ રાખી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *