ઘરની આ દિશામાં રાખશો પાણી તો માં લક્ષ્મી ચમકાવી દેશે કિસ્મત.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક ઘરમાં પાણી માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જ છે. જેમાં બોરવેલ, અગાસી પર પ્લાસ્ટીકની પાણીની ટાંકી, જમીન ટાંકા વગેરે. આ પ્રકારની વ્યવસ્થા માટે વાસ્તુમાં ખાસ દિશા-નિર્દેશ કરવામાં આવ્યા છે

ઈશાન ખૂણામાં આ વ્યવસ્થા હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્યવસ્થા આદર્શ હોવાથી તે ઉન્નતિકારક બને છે. જ્યારે અગ્નિ ખૂણાની આ વ્યવસ્થા પરીવાર માટે ઘાતક સાબિત થાય છે. તેમજ વાયવ્ય ખૂણામાં જો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તો તેનાથી પણ ઘરના લોકોને માનસિક અશાંતિ મળે છે.

ઘરની કે રાજમહેલની પવિત્રતા ટકાવવી એ કુશળતાનું કામ અને ફરજ પણ છે, પણ આજકાલ પશ્ચિમની વિચારસરણીને કારણે ઊલટી પરિસ્થિતિ થઈ છે. વાસ્તુમાંના પુરુષોને બગડવામાં ઘણી વાર સ્ત્રીઓ જ અનેક રીતે જવાબદાર હોય છે.વાસ્તુને બહારથી કે અંતર્ગત રચનામાં ફેરફાર કરીને કેટલીક ખાનગી, વ્યાવહારિક, આર્થિક, શારીરિક, માનસિક સમસ્યામાંથી કુશળતાથી છોડાવાય છે. વાસ્તુની દિશા જ સુખ, સમાધાન અને સમૃદ્ધિ આપોઆપ લાવી દે છે,

ધ્યાન રાખો આટલી ઉપયોગી વાસ્તુ ટિપ્સ,વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી.ઇશાન દિશામાં શક્ય તેટલી ખુલ્લી જગ્યા રાખવી. પાણી ભરેલું માટલું રાખવું.

ચાલુ ઘડિયાળ વગર કારણે વારંવાર બંધ પડે તો એ અશુભ નિશાની છે. ઘરમાં લોલકનું એકાદ ઘડિયાળ અવશ્ય હોવું જોઈએ. જેની જન્મ પત્રિકામાં રવિ-શનિ અથવા શનિ-ચંદ્ર છે તેમણે વધુ કાળજી લેવી. અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવાથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં તેનાથી આરોગ્ય બગડે છે.રસોઈ કરતી વખતે ગૃહિણીનું મુખ પૂર્વ તરફ રહે તે રીતે રસોડું બનાવવું જોઈએ.સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *