વાયરલસમાચાર

અકે કુતરાએ કરયા નવરાત્રીના ગરબાના સ્ટેપ! તે જોય ને તમને વિશ્વાસ નઈ આવે જુવો…

હાલ આખા ભારતમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. એમાં ભારતના ગુજરાત રાજ્યમાં નવરાત્રીનું મહત્વ કંઈક અનોખું જ જોવા મળે છે.

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓ ક્યારેક રસ્તા ઉપર આવી ચડતા હોય છે. તો ક્યારેક પ્રાણીઓની લડાઈ અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ શકતા હોઈએ.

જેમાં ખાસ કરીને ડોગી અને બિલાડી ને પાલતુ પ્રાણીઓ તરીકે લોકો ઘરમાં રાખતા હોય છે. પરંતુ આ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમને પણ મજા આવી જશે.

એવામાં નવરાત્રી નવે નવ દિવસ લોકો માતાની પૂજા, અર્ચના કરી ગરબે રમતા જોવા મળે છે. ગરબે રમવામાં પ્રાણીઓ પણ પાછા પડતા નથી. આપણે જોઈ શકતા હોઈએ છીએ કે અમુક લોકો પાસે પાલતુ પ્રાણી હોય કે જે લોકોના ઘરોમાં લોકો પોતાના સભ્યોની જેમ રાખતા હોય છે.

આ મોટો ડોગી પણ ગરબાના ગીત ઉપર ગરબા રમતો જોવા મળે છે. યુવતી જેમ જેમ ગરબાના સ્ટેપ લે છે ડોગી પણ તેની સાથે તાલ મેળવતો જોવા મળે છે. અને ગરબા ઝૂમતો જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પોતાના ઘરમાં પોતાના મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ પર ગરબાનું ગીત વગાડી રહી છે. અને પોતે ઘરમાં જ ગરબા લેતી હોય છે. તેની પાસે એક મોટો ડોગી પાલતુ હોય છે.

અને આ ડોગીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ડોગી ને પણ ગરબા રમવાની ખૂબ જ મજા પડી ગઈ હોય તેવું લાગે છે. અને યુવતીના સાથે ગરબા લે છે. આપણને સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો રોજબરોજ જોવા મળતા હોય છે.

આવો વિડિયો તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ પાલતુ પ્રાણી ડોગી જોવા મળે છે કે જે યુવતીના તાલે તાલ ઉપર મેળવીને ગરબા લેતો જોવા મળે છે આ વીડિયોને instagram એકાઉન્ટ ના પેજ ધ કટપ્પા ઉપર શેર કરવામાં આવેલો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button