વાયરલસમાચાર

આ માસી હવે બીજી વાર લસરપટી ખાવાનું નામ નહીં લે! થયું એવું કે જુવો વિડીયો….

સોશિયલ મીડિયા પર રોજબરોજ ફની અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક એવા એવા ફની વિડીયો વાયરલ થતા હોય કે જેને જોઈને આપણે આપણું હસવું રોકી શકતા હોતા નથી. સોશિયલ મીડિયા મનોરંજનથી ભરપૂર આજના સમય પસાર કરવા માટેનું એક સાધન છે. હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

Advertisements

એટલે આપણે બાળકોના બગીચામાં જઈને લસરપટ્ટી, હીંચકા વગેરે ખાતા હોય છે. પરંતુ ત્યારે કંઈક એવી દુર્ઘટના પણ બની જતી હોય છે કે જેને લીધે હસીને પાત્ર થઈ જતા હોય છે.

Advertisements

આપણે નાના હતા ત્યારે બગીચામાં જઈને લસરપટ્ટી, હીંચકા, ચગડોળમાં બેસતા હતા. પરંતુ મોટા થઈ ગયા એટલે આપણા માંથી નાનપણ હજુ થોડું બાકી રહ્યું હોય છે.

Advertisements

આ લસરપટ્ટી ખાવાના અને ખાવાના ચક્કરમાં આ બહેન એવા ધડામ દઈને પડ્યા કે હવે તે લસરપટ્ટી ખાવાનું કોઈ દિવસ નામ નહી લે.

એવો જ એક વીડિયો જોવા મળે છે કે જેમાં એક મોટી ઉંમરના બહેન કે જેના મનમાં બાળપણ પાછું જાગી ગયું અને બાળકના પાર્કમાં જઈને એક લસ માંથી લસરપટ્ટી માં લસરપટ્ટી ખાતા હોય છે.

Advertisements
Advertisements

આવા આપણને વિડિયો અનેક જોવા મળતા હોય છે. આ વીડિયોને સોશિયલ મીડિયાના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ છે અને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly__mahi)

Advertisements

શરૂઆતમાં તો લસરપટી ખાવાના ઉત્સાહ માં મોઢા ઉપર ખૂબ ખુશી હતી. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે તેમ અંતે બહેન એવા ગલોટીયા મારીને પડ્યા કે,, આમ આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Advertisements

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Advertisements

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button