આજથી સતત 11 દિવસ સુધી માતા લક્ષ્મીનો કરો આ ઉપાય,જીવનમાં ક્યારેય નહિ આવે ધનની સમસ્યા…

0

પૈસાની જરૂરિયાત દરેક વર્ગના લોકોને હોય છે.જીવનમાં પૈસાનું ખુબ જ મહત્વ છે.ધનિક વ્યક્તિ વધારે ધનિક બનવા માટે કોશિસ કરે છે.જયારે ગરીબ વ્યક્તિ પોતે પોતાની ગરીબી દૂર કરવા માટે કોશિસ કરતો હોય છે.એવું પણ કહી શકાય કે પૈસાની જરૂર ધનિક અને ગરીબ બન્ને છે.પૈસા ફક્ત માણસની જરૂર નથી પણ તેના જીવનનો એક ભાગ છે જે વિના તેનું જીવન સંપૂર્ણ અધૂરું છે કારણ કે આજના સમયમાં પૈસાવગર પોતાની જરૂરિયાતો પૂર્ણ થઇ શક્તિ નથી.

જો તમારી પાસે પૈસા નથી તો સમાજમાં માન સન્માન પણ રહેતું નથી.દરેક વ્યક્તિ વધારે પૈસા મેળવવા માટે મહેનત કરતો હોય છે.પૈસા સંબંધિત સમસ્યાઓ દરેકના જીવનમાં રહે છે.માત્ર એટલો જ તફાવત એ છે કે જો કોઈ સમસ્યા ટૂંકા સમયમાં સમાપ્ત થાય છે,તો પછી તે કોઈને લાંબા સમય માટે પરેશાન કરે છે.માટે ચોક્કસ કહી ન સકાય કે જીવનમાં કોઈ સમસ્યા આવશે કે નહિ.

આવી સ્થિતિમાં આજે તમને આવા કેટલાક ઉપાયો જણાવી શું,આ કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની તંગી ઉભી નહિ થાય.વધારે ધન સંપત્તિ માટે ઘણા લોકો માતા લક્ષ્મીની પૂજા કરતા હોય છે.અને તેમને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય છે.જયારે પણ તેમની કૃપા આપણા પર રહે છે ત્યારે આપણી પાસે કોઈ પણ દુખ દર્દ રહેતું નથી. ભગવાનની કૃપા જ આપણી સંપત્તિ છે.માટે જાણો કેટલાક ઉપાયો..

– પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત લાવવા માટે તમારે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવી જોઈએ.જો તમે સાચા મન સાથે તેમની પૂજા કરો છો અને તે તમારી પર પ્રસન્ન થાય છે તો સમજો કે તમારા જીવનમાં કોઈ દિવસ પૈસાની તંગી ઉભી નહિ થાય.માટે તેમની નિત્ય પૂજા કરવી જોઈએ.

– તમારે દરેક શુક્રવારે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમને પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ.કારણ કે આ કરવાથી જીવનમાં અનેક બદલાવ ઉભા થવા લાગે છે.તેનું સારું પરિણામ મળે છે.

– જીવનમાં પૈસાવગર બીજા પણ અનેક અવરોધો આવતા રહે છે.આ માટે શનિવારે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવો.તે ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા પર માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો કરવો.આ કરવાથી ઘરમાં રહેલા કેટલાક ખરાબ પ્રભાવ દૂર થવા લાગે છે.

– ભગવાન હનુમાનને ચમેલીનું તેલ અને સિંદૂર લગાવવું શુભ માનવામાં આવે છે અને તે પછી જો તમે પોતાના કપાળ પર તે સિંદૂરથી તિલક કરો છો,તો હનુમાનજી હંમેશા પ્રસન્ન રહે છે.જેમના જીવનમાં હનુમાનજીના આશીર્વાદ રહે છે તેમનું જીવન સુખદ રહે છે.

– સામાન્ય રીતે આપણે દાન આપવા જેવી આદતો જીવનમાં અપનાવવી જોઈએ.કોઈ ચોક્કસ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે તો શાસ્ત્ર મુજબ આપણને દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

– સામાન્ય રીતે દરેક વ્યક્તિએ ઘરમાં પૂજાસ્થાન પર સાંજના સમયે અમુક દિવસે કપૂર અથવા કોઈ પણ ધૂપ કરવો જોઈએ.કારણ કે તેનાથી ઘરના દરેક ખૂણામાં રહેલી નકારાત્મક ઉર્જાની અસર ઓછી થાય છે.ઘરમાં એક શક્તિ ભરેલી ઉર્જાનું વાતાવરણ ઉભું થાય છે.

– સામાન્ય રીતે જો તમે કોઈ ચોક્કસ દિવસે સવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો તે ઉપરાંત તેને જળ ચડાવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે અને તેના સકારાત્મક પ્રભાવ આપણી પર પડે છે.

– દરેકના ઘરે ખાસ કરીને આંગણામાં તુલસીનો છોડ હોય છે .જો ન હોય તો તે વાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે.ધાર્મિક મહત્વ પ્રમાણે તુલસીનો છોડ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં હંમેશા શાંતિ અને સુખ આવે છે.તે ઉપરાંત તેની નિત્ય પૂજા કરવી પણ આપણા માટે લાભકારક છે.

Share.

About Author

Leave A Reply