આમાંથી કરો એક માળા,મનમાં ધારેલી દરેક સફળતા પ્રાપ્ત થશે.

સ્ફટિક ની માળા:- સ્ફટિકની માળા ગ્રહણ કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે. તેમને ધારણ કરવાથી વ્યક્તિ નો ગુસ્સો શાંત થાય છે.  તેમના સ્વભાવમાં શાંતિ પ્રાપ્ત થાય છે.  આર્થિક પરેશાનીથી મુક્તિ મળે છે.

રુદ્રાક્ષની માળા:-રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી વ્યક્તિ ખૂબ જ પરિશ્રમી બને છે. તે ખૂબ જ ખંતીલા બને છે. તે ખૂબ જ મહેનત કરે છે. તેમના કારણે તેમની યોગ્યતામાં વધારો થાય છે. તેમને ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થઈ છે.

હળદરની માળા:-હળદરની માળા પીળીયાના રોગમાં થી મુક્તિ મેળવવા માટે પહેરવામાં આવે છે. હળદરની માળા પહેરવાથી માનસિક શાંતિ તથા પરેશાનીઓમાં થી રાહત મળે છે. તે આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે. હળદરની માળા પહેરવાથી માનસિક ચિંતા તથા પરેશાનીઓથી મુક્તિ મળે છે. તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે. તથા આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે.

જાંબુ ની માળા :-જાંબુ ની માળા ધારણ કરવાથી શનિની કૃપા ની સાથે સાથે દરેક પ્રકારના ધન સંબંધિત વિકાર સમાપ્ત થઈ જાય છે. આ પ્રકારની માળા પહેરવા થી પૈસા ને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી. શનિદેવની કૃપા થાય છે. આ પ્રકારની માળા ફેરવવાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તથા શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

કમળ ગટ્ટાની માળા :-કમળ ગટ્ટાની માળા પહેરવા થી માતા લક્ષ્મીની કૃપા થાય છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. આ માળા દુશ્મનોની સંખ્યા ઓછી કરવા માટે પણ પહેરવામાં આવે છે.આ પ્રકારની માળા પહેરવાથી દુશ્મનોનો નાશ થાય છે. કમળ ગટ્ટાની માળા પહેરવવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. દુશ્મની સંખ્યામાં ઘટાડો થાય છે. આ પ્રકારની માળા એક સંજીવની બૂટી તરીકે કામ કરે છે.

તુલસીની માળા:-શ્યામ તુલસીની માળા પહેરવાથી વ્યક્તિને આત્મિક શાંતિ, સમૃદ્ધિ, સફળતા પ્રાપ્ત થાય છે. જો કોઈપણ વ્યક્તિને તુલસીની માળા પહેરે તો તેમનું મન અત્યંત શાંત થાય છે. તેમને કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવતો નથી તથા તેમની સમૃદ્ધિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *