આર્થિક તંગીથી મુક્તિ મેળવવાનો ફક્ત એક જ ઉપાય શ્રીફળનો આ ઉપાય તમારું જીવન બદલી નાખશે.

કોઈપણ વ્યક્તિને તેમના ધંધામાં ખૂબ જ વધારે નુકસની ગઈ હોય તે ઉપરાંત ખૂબ જ વધારે ખોટ આવતી હોય તો ગુરુવારના દિવસે એક શ્રીફળ લેવું અને આ શ્રીફળને સવા મીટર પીળા કલરના કપડાંને તેની ઉપર બાંધી દેવી. તેની ઉપર તેની પાસે સવા કિલો મીઠાઈનજીકના કોઈપણ ભગવાનના મંદિરમાં મૂકી દેવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાનની પૂજા માટે સંકલ્પ કરવો અને આ સંકલ્પ સાથે સવા કિલો મીઠાઇ તે ઉપરાંત નારીયેલ, સવા મીટર વસ્ત્ર ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવું. આમ કરવાથી ધંધામાં ખૂબ જ લાભ થશે.

જો તમારી પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં પૈસા આવતા હોય પરંતુ તમે તેની બચત કરી શકતા ન હોય તો તમારે ઘણીવાર આર્થિક મુશ્કેલી નો પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.આ માટે શુક્રવારના દિવસે તમારે માતા લક્ષ્મીના મંદિરે જઈને છોટા વાળું શ્રીફળ,  તે ઉપરાંત ગુલાબનું ફૂલ, કમળનું ફૂલ તથા સવા મીટર સફેદ કાપડ ગુલાબી કાપડ તથા ૨૦૦ ગ્રામ દહી અને એક જનોઈ માતા લક્ષ્મીને અર્પણ કરવી.

ત્યારબાદ માતા લક્ષ્મીની સામે એક દીવો પ્રગટાવવો. તે દીવામાં ઘી અને કપૂર ની મદદથી તે દીવો પ્રગટાવવો. ત્યાર પછી લક્ષ્મી માતા ને નમન કરવું અને આર્થિક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તેમને પ્રાર્થના કરવી.

જો કોઇ પણ વ્યક્તિ કાર્યક્ષેત્રમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય અને તેમને સફળતા પ્રાપ્ત ન થતી હોય તો તમારે લાલ કલરનું સુતરાઉ કપડું લેવાનું છે. તેની અંદર નારીયેર વીટી દેવાનું છે.  તે લાલ કલરના કપડાં વીતેલું નારિયેળ પાણીમાં પધરાવી દેવાનું છે.

આમ કરવાથી તમારી મનની દરેક મનોકામના પૂર્ણ થશે. શ્રીફળ પાણીમાં પધરાવતી વખતે તમારી મનની મનોકામના ભગવાન વિષ્ણુને યાદ કરી અને તેનું સ્મરણ કરવું. આમ કરવાથી તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.

તમારા પરિવારમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવી હોય અથવા તમારા પરિવારનો કોઈ પણ સભ્ય કોઈ પણ ગંભીર રોગથી પરેશાન હોય તો આખો પાણીવાળો નારીયલ લેવું. અને તેને 21 વાર તે વ્યક્તિના માથા ઉપરથી ઉતારી લેવું. ત્યારબાદ તેને કોઈપણ મંદિરે જઈ અને અગ્નિકુંડમાં મૂકી દેવું.

તમારે આ ઉપાય મંગળવાર અથવા શનિવારના દિવસે કરવાનો રહેશે. આ ઉપાય પાંચ વાર કરવાથી જીવનમાં આવેલા તમામ મુશ્કેલ પરિસ્થિતિઓનો સમાધાન થશે. તથા જીવનના તમામ કષ્ટો નું નિવારણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *