વાયરલસમાચાર

“આવી મહિલા થી સાવધાન !” : ભેજાબાજ મહિલાએ નીચોવી નીચોવીને પૈસા પડાવ્યા બાદ કર્યું એવું કે જે દરેકે જાણી લેવું જોઈએ..!

તેમની સામે પોલીસ કેસ કરીને ફરાર થઈ જતા હોય છે..

આજકાલ રૂપાળી યુવતીઓ તેમજ મહિલાઓ પોતાના રૂપ અને સુંદરતાનો દુરુપયોગ કરીને કેટલાય લોકોને પોતાની પ્રેમજાળમાં ફસાવી લે છે. અને ત્યારબાદ તેમની પાસેથી ભરપૂર પ્રમાણમાં નિચોવી નિચોવીને રૂપિયા ખંખેરી લે છે.

Advertisements

રત્ન કલાકારે મહિલાની વાત પર વિશ્વાસ રાખીને તેને દસ હજાર રૂપિયા મોકલાવી દીધા હતા. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ તેઓનો મેળાવડો થતો હતો. એક દિવસ આ મહિલાએ સુરત અમરોલી વિસ્તારના એક મકાનમાં રત્નકલાકારને બોલાવ્યો હતો. ત્યાં બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેવામાં તો આ મકાનની અંદર બે અજાણ્યા શખ્સો ઘુસી આવ્યા હતા..

Advertisements

આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં માત્ર બે મહિના પહેલા સૌરાષ્ટ્રના એક ૬૦ વર્ષના વડીલ સાથે હનીટ્રેપનો કિસ્સો થયો હતો. વડીલ પોતાની આબરૂ બચાવવા માટે હનીટ્રેપમાં માંગેલા તમામ પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ ગયા હતા. અને હવે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકાર હનીટ્રેપમાં ફસાઈ ચુક્યા છે.

Advertisements

મોટા વરાછામાં રત્ન કલાકાર એક વર્ષ પહેલા ખૂબ જ સુંદર અને સ્વરૂપમાં મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મહિલા સાથે મિત્રતા થયા બાદ એક દિવસ મહિલાએ રત્નકલાકારને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. એટલા માટે 10,000 રૂપિયાની જરૂર છે. તમે તાત્કાલિક ધોરણે 10000 રૂપિયા મોકલાવી દો.

એટલા માટે પોલીસ બનીને આવેલા બંને યુવકો માની ગયા હતા. રત્નકલાકારે દોઢ લાખ રૂપિયા બોઘાભાઈને આપી દીધા હતા. પરંતુ બોઘા ભાઈએ આ પૈસા મહિલાને ન આપતા મહિલાએ આ તમામ બાબતોનો રત્નકલાકારને કહી દીધી હતી અને રત્ન કલાકારને જણાવી દીધું હતું કે તેમનું સાચું નામ વિલાસબેન છે.

Advertisements
Advertisements

અને તેઓએ જણાવ્યું કે તેઓ પોતે અમરોલી પોલીસમાંથી આવી રહ્યા છે. અને ગેરકાયદેસર રીતે પ્રેમ સંબંધમાં ખરાબ કામ કરવાને કારણે તમને ફસાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પોલીસે આ તમામ બાબતોને પરથી અમરોલી પોલીસમાં ગુનો નોંધ્યો છે.

Advertisements

તેવામાં આ મહિલાએ પોતાનો ફોન કાઢીને તેના ઓળખીતા યુવક કે જેનું નામ બોઘાભાઈ હતું. તેઓને ફોન કર્યો હતો. બોઘાભાઈ એ દોઢ લાખ રૂપિયા આપીને આ તમામ મામલો અહીં જ પતાવી દેવાની વાત કરી હતી..

Advertisements

અને તેમને તમારી સાથે હનીટ્રેપ કરવાનું કહ્યું હતું. અને જે રકમ મળે ત્યારે તને અડધી રકમ તેઓ રાખશે અને  અડધી રકમ મને આપશે એવું જણાવ્યું હતું. પરંતુ મને એક પણ રૂપિયા આપવામાં આવ્યો નથી.

Advertisements

આ તમામ આરોપીઓ મુળ ભાવનગર જીલ્લાના છે. અને તેઓ 48 વર્ષના રત્નકલાકારને પ્રેમ કરીને જુદા જુદા બહાને ઘણા રૂપિયા ખંખેરી લીધા હતા. સાથે સાથે મહિલાએ રત્નકલાકાર સાથેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને પૈસાની માગણી કરી હતી.

હકીકતમાં આ તમામ બાબતોમાં જીગ્નેશ કોળી, હરેશ કોળી અને વિલાસબેન પુરાણીની સાથે-સાથે બોઘાભાઈનો પણ સમાવેશ થાય છે.

Advertisements
Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button