
કેટલાક લોકો રસ્તા ઉપર રખડી ભટકીને કે ઘરે ઘરે અથવા તો દુકાને જઈને કોઈ પાસે કઈ જમવાનું અથવા તો જમવાના પૈસા માંગીને પોતાના પેટનો ખાડો પૂરતા હોય છે.
આપણા ભારત દેશની વસ્તી એટલી બધી છે કે જેની કોઈ સીમા નથી. દિન પ્રતિદિન ભારતની વસ્તીમાં વધારો થતો જાય છે. ભારત દેશમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે.

ગરીબી, બેકારી, બેરોજગારી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. કેટલાક લોકો એવા હોય છે કે જેને બે ટક જમવાનું પણ મળતું હતું નથી.
એવો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ સરી પડશે.
આ નાના બાળકો એવા હોય છે કે જે અવનવા કરતબો દેખાડતા હોય છે અને જેના બાદ તે લોકો પાસેથી પૈસા માંગતા હોય છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ જ્યારે પણ આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ અથવા તો કોઈ ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહીએ ત્યારે કેટલાક નાના બાળકો પોતાની કલા પ્રદર્શિત કરતા હોય છે.

જેમાંથી તમે વીડિયોમાં જોશો કે જે મોટી ઉંમરની છોકરી છે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક નાની ઉંમરની છોકરી રસ્તા ના એક બાજુ ઊભી છે. તો બીજી તરફ એક તેનાથી પણ નાની છોકરી રસ્તા ઉપર પોતાના કરતબો દેખાડે છે.
જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આપણા ભારત દેશની સમસ્યા આવી ક્યાં સુધી રહેશે. તે સૌ કોઈ નો પ્રશ્ન છે. આવા વિડિયો જોઈને લોકો ખૂબ ભાવુક થઈ જતા હોય છે.
છોકરી એવા કરતબો દેખાડે છે કે જેને જોઈને આપણે પણ ચોકી જતા હોઈએ. પરંતુ રસ્તા ઉપરથી ઘણા બધા લોકો પસાર થાય છે પરંતુ આ બંને દીકરીઓ સામું કોઈ જોતું પણ નથી.
તેને પોતાના પેટની ચિંતા છે કે જો તેને કોઈ પૈસા નહીં આપે તો તે જમવાનું કઈ રીતે જમશે. આમ આ વિડીયો જિંદગી ગુલઝાર હે નામના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!