
સોશિયલ મીડિયા થકી લોકો રાતો રાત ફેમસ થઈ જતા હોય છે. ખાસ કરીને ડાન્સ ના વિડીયો લોકોને ખૂબ પસંદ આવતા હોય છે.
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી આજકાલના યુવાનો કમાણી પણ કરી શકે છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર અવનવી રીલ્સ અને આવનવા વિડીયો મૂકીને લોકો ફેમસ થતા હોય છે.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક મનોરંજનથી ભરપૂર વાયરલ વિડિયો જોવા મળતા હોય છે.

હાલ તો ભારતમાં લગ્નની સિઝન ખૂબ ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખૂબ વ્યસ્ત છે.
એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો એક ભાભી રિલેટેડ છે.
લગ્ન પ્રસંગમાં ડીજેના તાલ ઉપર લોકો નાચવા માં એટલા મગ્ન થઈ જતા હોય છે કે તેને કોઈ વાતનું ભાન રહેતું હોતું નથી.
વીડિયોમાં જોવા મળે છે તેમ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત પરિવાર, મહેમાનો ખુરશીમાં બેસેલા છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ કોઈ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હશે અને એમાં નાચ ગાન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
એવામાં એક ભાભી તેરી આંખ કા યો કાજલ ગીત ઉપર એવો ડાન્સ કરે છે કે લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
તેમાં ઘણા બધા મોટી ઉંમરના લોકો પણ સામેલ છે.
આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈને લાઈક કરી દીધો છે.
જેવું ગીત વાગ્યું કે ભાભી એ નાચવાનું શરૂ કરી દીધું અને ભાભી એટલા બધા ડાન્સ કરવામાં મગ્ન થઈ ગયા કે તેને કોઈ જ વાતનું ભાન રહ્યું નહીં. હાલ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
સાડી પહેરીને ભાભી એ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે લોકો દિવાના થઈ ચૂક્યા છે.
આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપણને નિહાળવા મળતા હોય છે અને લોકો આવા વીડિયોને ખૂબ પસંદ કરતા હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!