વાયરલસમાચાર

ભાઈએ પોતાની સગી બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી બહેનના મૃતદેહ સાથે ઘરમાં…

24 ડિસેમ્બરના રોજ ભાઈ પોતાની બહેનનો જીવ લઈ લીધો હતો. 24 ડિસેમ્બર એટલે કે રવિવારના રોજ રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે “સાહેબ જીવ લેવાની ઘટના બની છે.” અમારા વિસ્તારમાં બધા જાણે છે જો તમે આવશો તો લાશ મળી શકશે.

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભાઈએ પોતાની બહેનનો જીવ લઈ લીધો છે.

Advertisements

પોલીસે શંકાના આધારે હિમાંશુની કડક પૂછપરછ કરી હતી. કડક પુજ પર જ દરમિયાન આરોપી ભાઈ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી ભાઈએ જણાવ્યું કે, તેને બહેનના મૃતદેહને રસોડામાં દફનાવી દીધું છે.

Advertisements

ફોન કરનાર નું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અહીં પોલીસ હિમાંશુ નામના એક વ્યક્તિના ઘરે પહોંચી હતી. પોલીસને જોઈને હેમાંશુ ખૂબ જ ડરી ગયો હતો. જ્યારે હિમાંશુ ને પૂછવામાં આવ્યું કે તારી બહેન ક્યાં છે, ત્યારે તેને જણાવ્યું હતું કે તે એક મિત્રના ઘરે ગઈ હતી.

Advertisements

ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી ભાઈ હીમાંશુને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલમાં તેને ભુજ પર જ કરવામાં આવી રહી છે.

પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી ભાઈ હિમાંશુ એ જણાવ્યું કે, તેની બહેન શિવાની પોતાની મનમાની કરતી હતી. ટોકવા આ પર વિવાદ કરતી હતી. નાની નાની વાત પર મારી સાથે માથાકૂટ કરતી હતી.

Advertisements
Advertisements

પોલીસે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના લખનઉના સાયરપુરમાં બની હતી.

ગુસ્સામાં મેં દુપટ્ટાથી ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. માહિતી અનુસાર શિવાનીના માતા-પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. બંને ભાઈ બહેન ઘરમાં રહેતા હતા.

Advertisements

મારા આવવા જવા અને દારૂ પીવાને લઈને મારી સાથે સતત ઝઘડો કરતી હતી. શનિવારના રોજ સાંજે હું દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યારે મારે તેની સાથે માથાકૂટ થઇ હતી.

Advertisements

ગામમાં પણ એવી ચર્ચાઓ ચાલતી હતી કે, શિવાનીની કોઈ યુવક સાથે મિત્રતા હતી. આ વાત તેના ભાઈને પસંદ ન હતી અને એટલે તેને પોતાની બહેનનો જીવ લઇ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ જીવ લેવાનું ચોક્કસ કારણ સામે આવશે.

Advertisements

ઘટનાના દિવસે શિવાની છોકરીને મળવા ગઈ હતી. ઘરે પરત આવી ત્યારે ભાઈ શિવાનીનો જીવ લઈ લીધો તેવું કહેવામાં આવી રહ્યું છે.

બહેનનો જીવ લઈને આરોપી પાસે રસોડામાં ખાડો ગાળીને બહેનને અપનાવી દીધી હતી. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે શિવાનીને કોઈ યુવક સાથે મિત્રતા હતી. જેના કારણે ઘરમાં સતત વિવાદ થતા હતા.

Advertisements
Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button