વાયરલસમાચાર

સૌથી મોટા સમાચાર- ‘રાણા’ નું સરેન્ડર, દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં થયો હાજર,

જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા દેવાયત વિવાદોમાં સપડાયો હતો. હુમલાનો શિકાર થયેલા મયૂરસિંહ રાણાએ ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરી હતી, જેને પગલે રાણાને પણ રેલો આવ્યો અને સીધો દોડતો દોડતો ક્રાઇમ બ્રાન્ચમાં હજાર થયો હતો.

સમાજના લોકો દ્વારા 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જો ધરપકડ નહીં થાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનના આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે.

Advertisements

પોલીસ પકડે નહીં એ માટે દેવાયતે  સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પણ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં પોલીસે દેવાયતની ગુનાહિત કુંડળીનો ખોલી છે. સોગંદનામામાં સામે આવ્યું છે કે, દેવાયત સામે 3 જેટલા ગુના નોંધાયા છે.

Advertisements

સમાજના લોકો દ્વારા 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જો ધરપકડ નહીં થાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનના આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે.

Advertisements

 વર્ષ 2017માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાઈ હતી. જાણવા મળ્યું છે કે, દેવાયતે કરેલી આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થશે.

વિવાદમાં ફસાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) છેલ્લા 8 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે ‘રાણો રાણાની રીતે’ કહેનાર દેવાયત ખવાડ ક્યાં ફરાર થઇ ગયો હતો. 

Advertisements
Advertisements

સમાજના લોકો દ્વારા 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જો ધરપકડ નહીં થાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનના આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે.

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button