સમાચાર

બોલોરોએ કરયો હાઈવે લોહી-લુહાણ હાઈવે પર રીલ્સ બનાવી રહેલા પાંચ મિત્રોને પુરપાટ ઝડપે આવતી બોલેરોએ કચડ્યા

પાંચેય દરરોજ રીલ બનાવવા માટે અલગ-અલગ જગ્યાએ જતા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને ગુજરાતના પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ બધા એકબીજાના મિત્રો છે અને સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો અપલોડ કરવાના શોખીન છે. 

હાલત નાજુક બનતા ત્રણેયને ગુજરાતના પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘાયલ સુનીલ ઘરમાં એકમાત્ર પુત્ર છે. તેના પિતા ખેડૂત છે. બીજી તરફ નેદીનાડીના રહેવાસી હનુમાનના પિતા મજૂરી કામ કરે છે.

Advertisements

હાઈવેના ઓવરબ્રિજ પર બનેલી આ ઘટનાને પગલે બંને તરફ લાંબો જામ થઈ ગયો હતો. ઓવરબ્રિજ નીચે ઉભેલા લોકોએ છોકરાઓને કચડતા જોયો તો તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા. પાંચેયને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ આવ્યા.

Advertisements

મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે 7 વાગ્યે 11માં ધોરણમાં ભણતા ગોવિંદ કુમાર, હનુમાન રામ, સુનીલ કુમાર, રમેશ કુમાર અને બુધરામ નેશનલ હાઈવે-68 પર મોંઘા કેમેરાથી શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કેમ્પરે તેમને ટક્કર મારી હતી.એસઆઈ એ જણાવ્યું કે, અકસ્માત બાદ કેમ્પર ડ્રાઈવરની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ ઘાયલ સુનીલ, હનુમાન અને ગોવિંદને સાંચોર રીફર કરવામાં આવ્યા હતા. 

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button