
આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોના પરસેવા છૂટી ગયા હતા. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે.
અહીં ભોપાલથી નાગપુર તરફ જવા માટે એક બસ નીકળી હતી. આ બસની અંદર અંદાજે 30 થી 45 જેટલા લોકો સવાર હતા.
એવામાં અચાનક જ રસ્તાની બહાર ઉભેલા કેટલાક લોકોએ ડ્રાઇવર અને કંડકટરને જણાવું હતું કે, તમારી બસના છેલ્લા સોફાની અંદર ઘણા કારનામાઓ ચાલી રહ્યા છે..
બસ આ વાત સાંભળતાની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરે તે વ્યક્તિને પૂછ્યું કે, એવું તો શું થઈ રહ્યું છે..? અને તેની જાણકારી તમને કેવી રીતે મળી છે..? ત્યારે તેઓએ જણાવ્યું કે, એ સોફાની અંદર જે કાળા કામ ચાલે છે, તે કામ ધંધા રોડ ઉપર ઉભેલા સૌ કોઈ લોકો પોતાની નજરએ નિહાળી શકે છે.
જ્યારે ડ્રાઇવરે બસ નીચે ઉતરીને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. તેને તરત જ બસની અંદર ચડીને બસના છેલ્લા સોફાનાં પડદા ઉંચા કરીને જોવાની કોશિશ કરી ત્યારે ડ્રાઇવર સહિત કંડકટર પણ માથે હાથ દઈને નીચે બેસી ગયો હતો. તો અંદર રહેલા મુસાફરો તો શરમનો અનુભવ કરવા લાગ્યા હતા..
આજકાલના સમયની અંદર રોજબરોજ એવી ઘટનાઓ સામે આવે છે કે, જેને જાણીને સામાન્ય વ્યક્તિએ શરમમાં મુકાઈ જતા હોય છે.
તો કેટલીક વખત એવી રહસ્યમય માહિતીઓ પણ સામે આવતી હોય છે, જે જોઈને ત્યાં ઉભેલા લોકો ચક્કર ખાઈ જતા હોય છે. અત્યારે કંઈ ઓછું એક કિસ્સો સામે આવ્યો છે..
અને કહ્યું કે તમે જાહેર જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છો. જે બિલકુલ ખોટી બાબત છે. તમારી આ કામગીરીને કારણે અત્યારે સૌ કોઈ લોકોને શરમનો અનુભવ કરવો પડી રહ્યો છે.
બસમાં રહેલા કેટલાક મુસાફરો કહેવા લાગ્યા કે, આ બંને યુવતીઓને તેના માતા પિતાએ યોગ્ય સંસ્કાર આપ્યા નહીં હોય..
કારણ કે આ બસના છેલ્લા સોફાના અંદર એક કુંવારી છોકરી અને એક કુંવારો છોકરો બંને એવી હરકતો કરતા હતા કે, તેને નજરે જોવી પણ ખૂબ જ મુશ્કેલ ભરી હતી. તેઓ અંગતપળો વિચારતા હતા.
એટલું જ નહીં પરંતુ આ બંને વ્યક્તિની ઉંમર હજુ 19 થી 21 વર્ષની હોય તેવું લાગતું હતું..
બસના કાચ પારદર્શક હોવાને કારણે તેમની આ ઘટના સૌ કોઈ લોકોએ જોઈ લીધી હતી. હકીકતમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે.
અને સૌ કોઈ લોકો શરમનો અનુભવ કરવા લાગતા હોય છે.
એટલા માટે તેઓ આ ઉંમરની અંદર આવી હરકતો કરવા લાગ્યા છે. તો કેટલાક લોકોએ કહ્યું કે, જુવાન ઉંમરમાં આ યુવક અને યુવતીનું મગજ એકદમ પાગલ બની ગયું છે અને તેઓએ જાહેર જગ્યાનું ભાન ભુલાવી દઈને ન કરવાની હરકતો કરી છે. આ બંને વ્યક્તિને યોગ્ય ભાન કરાવી જોઈએ..
જેથી કરીને આવી હરકતો ક્યારેય પણ બીજી વખત સામે ન આવે. આ અગાઉ પણ થોડા દિવસ પહેલા બસની અંદર પ્રેમી પંખીડાની આવી હરકતો પકડાઈ આવી હતી.
આ બંને યુવક યુવતીઓ બસના સોફાની અંદર અંગત પળો વિતાવી રહ્યા હતા. પરંતુ તેઓને એ વાતની ભાન રહી નહીં કે તેમનો આ દ્રશ્ય બહાર ઉભેલા લોકો સ્પષ્ટપણે નિહાળી શકે છે..
આ ઉંમરની અંદર આ બંને વ્યક્તિ સોફાની અંદર એવી હરકતો કરતા પકડાયા છે કે, હવે તેમનું શું કરવું જોઈએ તે વિચારવા માટે સૌ કોઈ લોકો મજબૂર થયા છે.
ચાલુ બસમાં સોફાની અંદર આ પ્રકારનું કારનામું પકડાતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ડ્રાઇવર અને કંડક્ટરે તાત્કાલિક ધોરણે આ બંને વ્યક્તિને બસની નીચે ઉતારી દીધા હતા..
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!