
આ ઘટનાના LIVE CCTV પણ સામે આવ્યા છે.
અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે.
ત્યારે હાલ આવા જ વધુ એક અકસ્માતના સમાચાર તામિલનાડુમાંથી મળી આવ્યા છે. જેમાં બાઈક સવાર ટ્રકના દોરડામાં ફસાઈને નીચે પડે છે.
આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે.
ટ્રકના દોરડામાં ફસાઈને બાઈકસવાર જમીન પર પટકાયો:
LIVE વિડીયોમાં જોઈ શકાઈ છે કે, આ દોરડું એવી રીતે ગુંચવાઈ ગયું કે મુથુ બાઇક પરથી દૂર જમીન પર પટકાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ ઘય્તાલ યુવકની મદદ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મુથુ તામિલનાડુના થુથુકુડીના વિસ્તારનો રહેવાસી હતો.
જેને પગલે તે જોરદાર રીતે રોડ પર પટકાયો હતો. જેનો LIVE વિડીયો પણ હાલ સામે આવ્યો છે.
તે તેની બાઇક પર કામ કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જયારે તે અરલથી આગળ વધી રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકમાંથી દોરડાના કારણે તેનું ગળું ફસાઈ ગયું હતું.
આ પછી લગભગ બે મિનિટ પછી મુથુને ભાન આવ્યો હતો.
ત્યારે આ ઘટના અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને કંઈ ખબર નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!