વાયરલસમાચાર

છોકરા છોકરી નું ઇલુ-ઇલુ : રસ્તા પર ઉભેલ આ પ્રેમી પંખીડા નો વિડીયો જોઈ ને થઇ જશે….

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો ને સોશિયલ મીડિયા માં ભરપૂર મનોરંજન મળી રહેતું હોય છે. આજકાલ ના યુવાનો માં એક ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

વિડીયો જોઈ ને અંદાજો ચોક્કસ લગાવી શકાય છે કે, કદાચ ગરમી હશે એટલે તે બને એક વૃક્ષ ના છાયડા નીચે પોતાની ગાડી પાર્ક કરીને ઉભા છે.

છોકરા છોકરી સ્કૂલ માંથી કોલેજ માં આવે એટલે બે વસ્તુ માં ખાસ આકર્ષણ જોવા મળે છે. એક છે મોબાઇલ અને બીજું એકબીજા છોકરા છોકરી સાથે ના અતૂટ સંબંધો. ક્યારેક આવા સંબંધો રસ્તા પર જગજાહેર માં જોવા મળતા હોય છે.

એક વિડીયો હાલ ખુબ જ વાયરલ જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં પણ કંઈક એવું જ જોવા મળે છે. આ વિડીયો એક છોકરા અને એક છોકરી નો છે. આ એક કપલ રસ્તા ના કિનારા પાસે ઉભું છે.

તે તેને આવું કરવા ના પાડે છે. બસ કપલ ની કહાની તો આવી જ કંઈક હોય છે. જુઓ વિડીયો.

બને એકબીજા ની આંખો માં આંખ પરોવીને વૃક્ષ ના છાયડા નીચે ઉભા છે. એવામાં યુવક ના માથે પરસેવો આવે છે. આ પરસેવો જોઈ ને તેની પ્રેમિકા જાણે કે વધારે જ ઓવર થઇ ગઈ હોય એમ પોતાનો રૂમાલ કાઢે છે અને પોતાના પ્રેમી નો પરસેવો સાફ કરવા લાગે છે. આ જોઈ ને યુવક શરમાય જાય છે .

લોકો આ વિડીયો ખુબ જ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયો માં ખુબ કોમેન્ટો કરતા આનંદ લઇ રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર psycho_biharii2 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.

છોકરો ના પાડે છે છતાં તે છોકરી તેનો પરસેવો સાફ કરે છે. જાણે કે તે છોકરા એ પરસેવા થી ન્હાય લીધું હોય તેવી રીતે તેનો પરસેવો સાફ કરે છે. આવા કપલ ના અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતા હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button