વાયરલસમાચાર

દિકરી ની વેદના : પરિણીત મુસ્લિમ યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક સુખ માણ્યું !

બાદમાં બજાર જતી વખતેે યુવતીનો પીછો કરી પોતાની ઓળખ શિવમ્ ફકીરભાઇ વસાવા (રહે. આર કે કોલોની ખોલવડ) તેનો મો.નં મેળવી વાતચીત કરી પેમ સબંધ બંધાતાંં યુવતીને લગ્નની લાલચ આપી તથા પોતે બીટીએસનોં ખૂબ મોટોં કાયૅકર હોવાની વાત કરી તેની સાથેે અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો.

ખોલવડનાં ભાદા કોલોનીમાં રહેતી રાઠોડ સમાજની ધો ૧૨ પાસ યુવતી સિલાઇ કામ કરે છેે, આજથી બે વષઁ પહેલા યુવતીનાં ફળીયામાં બીટીએસની મીટીંગ થતી હતી. ત્યારે એક પાતળો છોકરો યુવતીએ સતત જોયા કરતો હતો.

Advertisements

લો કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની સાથે સોશિયલ મીડિયાથકી મિત્રતા બાંધી વારંવાર મળી લગ્ન કરવાની લાલચ આપી વલસાડના પરિણીત યુવાને શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી કરી નાંખી હતી.

Advertisements

મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના ઓલપાડના સાયણ ગામમાં આવેલી સોસાયટીમાં રહેતી 27 વર્ષીય મુમતાઝ (નામ બદલ્યું છે)નાં 2015માં બારડોલી ખાતે લગ્ન થયાં હતાં. લગ્નના એક જ માસમાં મુમતાઝના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા થતાં લો કોલેજમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. વર્ષ-2019માં સોશિયલ મીડિયા દ્વારા વલસાડના ખાટકીવાડ ખાતે રહેતા

Advertisements

કમરૂઝમા ઈબ્રાહીમ કુરેશી (ઉં.વ.28) સાથે મિત્રતા થઈ હતી. સુરતના વી.આર. મોલ પાસે મુમતાઝ અને કમરૂઝમા વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. પ્રથમ જ મુલાકાતમાં કમરૂઝમાએ લગ્નની વાત કરી કારમાં બંને ડુમસ ખાતે ભજિયાં ખાવા માટે ગયાં હતાં. કમરૂઝમા મુમતાઝને મળવા માટે કોલેજ પર પહોંચી ગયા બાદ વારંવાર મુલાકાતો પણ થવા લાગી હતી.

વર્ષ-2019ના જુલાઈમાં ડુમસ ફરી બિગ બજાર પાસે આવેલી હોટલમાં મુમતાઝને લઈ જઈ લગ્ન કરવાનો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધી હોટલ પરથી કોલેજ પર ઉતારી ગયો હતો. આમ કમરૂઝમા વારંવાર મુમતાઝને મળી અલગ અલગ હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધતો હતો. બાદ કમરૂઝમાએ મુમતાઝને જણાવ્યું કે, મારાં માતા-પિતાએ મારી મરજી વિરુદ્ધ લગ્ન નક્કી કરી દીધાં છે. જે લગ્ન થઈ જતાં કમરૂઝમાએ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી.

Advertisements
Advertisements

બાદ ગત તા.3-2-22ના રોજ ફરી મુમતાઝને ફોન કરીને મળવા માંગું છે તેમ કહી કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલી એક હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. હોટલ પર બંનેના પરિવાર આવી જતાં પાછળના દરવાજેથી નીકળીને જતાં રહ્યાં હતાં. મુમતાઝે લગ્ન કરવાનું દબાણ કરતાં કમરૂઝમાએ ફોન રિસીવ કરવાના પણ બંધ કરી દીધા હતા.

તા.13-2-22ના રોજ મુમતાઝને અચાનક જ પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં બતાવવા જતાં ડોક્ટરે ગર્ભવતી જણાવતાં કમરૂઝમાને આ બાબતની જાણ કરી હતી. આથી ગાળો બોલવા લાગતાં મુમતાઝે કામરેજ પોલીસમથકમાં કમરૂઝમા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કમરૂઝમાની ધરપકડ કરી વધુ તપાસ મહિલા પીએસઆઈ જે.ડી.મીર કરી રહ્યા છે.

Advertisements

તા 16 જૂન 2022નાં રોજ યુવતીનેે પેટમાં દુખાવો ઉપાડતા તેની માતાને જણાવતા અનેે માતાએ તારું પેટ કેમ મોટું છેે, તેમ પુંછતા યુવતીએ તેની માતાને શિવમે લગ્નની લાલચ આપી તેની સાથેે શરીર સબંધ બાંધી ગભઁવતી બનાવી હોવાની હકિકત જણાવતા પરિવારજનો સુરત સિવીલમાં લઇ ગયા હતાં. જ્યાં યુવતીએ પુત્રનેે જન્મ આપ્યો હતો. હાલ યુવતી કડોદરા ખાતેે તેનાં સબંધીને ત્યાં રહે છે, અનેે બાદમાં શિવમ્ ફકીરભાઇ વસાવા વિરુધ કામરેજ પોલીસ મથકેે ફરિયાદ નોંધાવી હતી.

Advertisements

જેથી યુવતી ગર્ભવતી બની હતી, અને શિવમનેે લગ્ન કરી લેવા જણાવતાં રાખવાની ના પાડી હતી, અનેે ગભૅ પડાવી નાંખવાની વાત કરી હતી અને જો મારૂ નામ આપ્યુ તો હુ તને જીવતી નહીં છોડું. અને યુવતી ગભૅવતીહોવા છતાંંપણ તેની સાથેે જબરજસ્તી શરીર સબંધ બાંધતોં હતો. ડીલીવરીનોં સમય નજીક આવી જતાં યુવતીએ મનેે તારાં ઘરે લઇ જા નહીં તો બધાનેે ખબર પડી જને તેમ કહેતા શિવમે ઇન્કાર કરી દીધો હતો.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button