સમાચાર

દીકરીએ ICUમાં કર્યા લગ્ન, પછી તો કંઈક એવી ઘટના બની કે સાંભળીને તમે પણ રડી પડશો…જુઓ વિડિયો…

આ કિસ્સાની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે. આ કિસ્સામાં એક યુવક અને યુવતી હોસ્પિટલમાં ICU રૂમમાં એકબીજા સાથે લગ્ન કરે છે.

મિત્રો હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર વીડિયો જોયા હશે. ત્યારે હાલમાં એક લગ્નનો એવો વિડિયો સામે આવી રહ્યો છે જે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

Advertisements

અહીં બાલી ગામના રહેવાસી લલન કુમાર નામના વ્યક્તિની પત્ની પુનમ કુમારી વર્મા હૃદયની બીમારીથી પીડિત હતી.

Advertisements

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ બંનેએ ICUમાં કેમ લગ્ન કર્યા અને સમગ્ર ઘટના સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. આ કિસ્સો બિહારમાંથી સામે આવી રહ્યો છે.

Advertisements

પૂનમ કુમારીની દીકરી દીકરીની સગાઈ સુમિત ગૌરવ નામના વ્યક્તિ સાથે 26 ડિસેમ્બરના રોજ થવાની હતી. પરંતુ માતાની ઈચ્છાના કારણે સગાઈની તારીખના એક દિવસ પહેલા જ ચાંદની અને સુમિતના લગ્ન કરવામાં આવ્યા હતા.

બંને હોસ્પિટલમાં ICU રૂમની બહાર લગ્ન કરી લીધા હતા અને લગ્નમાં માતા પુનમ સાક્ષી બની હતી.

Advertisements
Advertisements

મૃત્યુ પહેલા પૂનમ કુમારીએ પોતાના પરિવારના સભ્યો સામે એક શરત મૂકી કે તેની લાડલી દીકરી ચાંદની કુમારીના લગ્ન તે જીવે છે ત્યારે કરવામાં આવે.

તેથી પૂનમ કુમારીને સારવાર ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પૂનમ કુમારીને લાંબા સમયથી આ બીમારી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પૂનમ કુમારીની ગંભીર હાલત જોતા જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે.

Advertisements

લગ્નના થોડાક સમય બાદ જ પૂનમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચાંદની એ જણાવ્યું કે લગ્નના બે કલાક બાદ માતાનું મોત થયું હતું.

Advertisements

બીમાર મહિલાના ગમ વચ્ચે પરિવારના સભ્યોના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી જોવા મળી હતી. દીકરીના લગ્ન બાદ કંઇક એવું બન્યું કે આખું પરિવાર રડતું થઈ ગયું હતું.

તેના તમે જોઈ શકો છો કે, લગ્ન બાદ દીકરી અને જમાઈ બંને માતાને મળવા જાય છે. અને બંનેના લગ્નના બે કલાક બાદ માતા પોતાનો જીવ ગુમાવે છે.

Advertisements
Advertisements

પૂનમ વર્મા પોતાની દીકરીના લગ્ન કરાવીને આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. હાલમાં આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button