વાયરલસમાચાર

મોઢું પણ પસંદ ના હતું ગૌતમ અદાણી નું તેની પત્ની પ્રીતિ અદાણી ને પરંતુ થયું કઈક એવું …

પ્રીતિ અદાણી ના પિતા સેવંતીલાલે તે સમયે પ્રીતિને ગૌતમ અદાણીની તસવીર દેખાડવામાં આવી તે સમયે પ્રીતિએ ગૌતમ અદાણીની તસ્વીર જોવાની ના પાડી દીધી હતી અને તેની સાથે લગ્ન કરવાની પણ ના પાડી હતી.

પરંતુ સેવંતીલાલને ગૌતમ અદાણી માં કંઈક ભવિષ્યને લઇ શક્યતાઓ નજર આવી આથી તેને પોતાની પુત્રી પ્રિતી સાથે થોડી ઘણી સમજાવટ કરી અને ત્યારબાદ તે બંને પ્રીતિ અને ગૌતમ મળવા રાજી થઈ ગયા હતા

Advertisements

પરંતુ વર્ષ 1987માં ગૌતમ અદાણી અને તેની પત્ની પ્રીતિ અદાણી માતા-પિતા બન્યા અને 1987 માં કરણ અદાણી નો જન્મ થયો. કરણ અદાણીના જન્મ થતા ની સાથે અદાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો હતો.

Advertisements

ગૌતમ અદાણી ની સફળતા પર આર એન ભાસ્કર દ્વારા લખાયેલ એક પુસ્તક કે જેનું નામ છે ગૌતમ અદાણી રી ઇમેજીનિંગ બિઝનેસ ઇન ઇન્ડિયા માં ગૌતમ અદાણી ની ખૂબ જ માહિતી આપવામાં આવેલી છે. આ માહિતીમાં ગૌતમ અદાણી અને તેની પત્ની પ્રીતિ અદાણીની લવ સ્ટોરીની પણ માહિતી આપવામાં આવેલી છે.

Advertisements

 આજે અદાણી પરિવાર એક સુખી જીવન જીવી રહ્યો છે અને પોતાના બિઝનેસને ગૌતમ અદાણીએ ખૂબ જ ટોચ પર પહોંચાડી દીધો છે તેને મુકેશ અંબાણીના પણ બિઝનેસમાં પછાડી દીધા છે.

આ બે ઉદ્યોગપતિ ભારતનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે. અંબાણીના પરિવાર વિશે તો લોકો અવનવી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ અદાણી પરિવાર એવું પરિવાર છે કે જે લાઈમ લાઈટ થી ખૂબ જ દૂર રહે છે.

Advertisements
Advertisements

પુસ્તકના આધારે જાણવા મળ્યું કે ગૌતમ અદાણી ની પત્ની પ્રીતિને પહેલા ગૌતમ અદાણી પસંદ ન હતા. વધુ વિગતે વાત કરીએ તો ગૌતમ અદાણી ની પત્ની પ્રીતિ અદાણી જ્યારે ડેન્ટિસ્ટ નો અભ્યાસ કરી રહી હતી ત્યારે ગૌતમ અદાણી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button