ફિલ્મ “પઠાણ” માં દીપિકાના ભગવા કપડાં જોઈને રાજભા ગઢવી બોલ્યા, “એ શાહરૂખીયા અને દીપુડીની ફિલ્મ રિલીઝ થવા દેવી ના જોઈએ”.

ફ઼િલ્મ “પઠાણ”ના એક ગીતના સીનમાં ભગવા કપડાં પહેરીને બોલ્ડ સીન આપતા દૃશ્યને જોઇને રાજભા ગઢવીએ કહ્યું, “એ શાહરૂખીયા અને દીપુડીની ફિલ્મ રિલીઝ થવા દેવી ના જોઈએ.”
આ ફિલ્મને લઈને પણ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો છે અને ઘણા લોકો આફ્રિલ્મ આવતા પહેલા જ બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. બોલીવુડની ફિલ્મોનો બાયોટ સત્તત થતો રહે છે. છેલ્લા થોડા સમયમાં જ મોટા મોટા સ્ટાર્સની કિંો પણ સુપર ક્લોપ સાબિત થઇ છે, ત્યારે હવે ટૂંક સમયમાં બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની ફિલ્મ “પઠાણ” આવી રહી છે.
રાજભા ગઢવી કહી રહ્યા છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આપણા સનાતન ધર્મને ખરાબ કરવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો હમણાં જે પહાણ દિલ્મ આવે છે. શાહરુખનું જેનું એક ગીત રિલીઝ થયું છે તેમાં દીપિકાએ કંઇક ભગવું પહેર્યું છે.” ત્યારે હવે આ મામલે ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર અને લોકસાહિત્યકાર એવા રાજભા ગઢવી પણ સામે આવ્યા છે. તેમને પણ એક વીડયો શેર કર્યો છે.
રાજભા આગળ કહે છે કે, “તો મારે કહેવું એટલું છે કે પેલું કહેવાય છે કેને પહેલા આપણા ભાણામાંથી માખીઓ ઉડાવાય, એટલે ગુજરાતમાં એ ફ઼િલ્મ રિલીઝ ના થવા દેવું જોઇએ આપણે.
કારણે કે એમને કોઇ બીજો કામધંધો જ નથી અને ક્યાંકને ક્યાંક આપણી ભાવના સાથે, આપણી પરંપરા સાથે, આપણા સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે કંઈકને કંઈક ખરાબ કરવું એવું એમને નક્કી કરી લીધું બૉલીવુડ વાળાએ.”
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!