વાયરલસમાચાર

ઘરેથી બાપે કાઢી મૂકેલી જાણીતી ઇન્સ્ટાગ્રામર કીર્તિ પટેલ ફરી વિવાદમાં: હું દવા પીને મરીશ ને તો તેનું જવાબદાર… જુઓ વિડિયો…

ત્યારે હાલમાં ફરી એક વખત કીર્તિ પટેલ વિવાદમાં આવી છે અને જેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મિત્રો તમે બધા ટિકટોક માંથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલને તો જરૂર ઓળખતા હશો. લાખોની સંખ્યામાં સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલના ફોલોવર્સ છે. આ કીર્તિ પટેલ હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે.

Advertisements

જેમાં કીર્તિ પટેલ રોડની વચ્ચોવચ પોલીસ સાથે મગજમારી કરતી જોવા મળી રહી છે. આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની માહિતી હજુ સામે આવી નથી. તો ચાલો શું સમગ્ર ઘટના છે તેના વિશે વિગતવાર વાત કરી. 

Advertisements

એટલું જ નહીં પરંતુ કીર્તિ પટેલ રસ્તા પર તેની સામે ઉભેલી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ જવાન સામે જોર જોરથી બૂમો પાડતી પણ જોવા મળી રહે છે.

Advertisements

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ કેટલાક અન્ય પોતાના સાથી યૂટ્યુબર યુવકો સાથે રસ્તા પર ઊભેલી જોવા મળી રહે છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી વિશે જોર જોરથી બોલી રહી છે અને પોલીસ ઉપર પણ કેટલાક આરોપ લગાવી રહી છે.

Advertisements
Advertisements

એ વ્યક્તિની પોલીસમાં ખૂબ જ મોટી ઓળખાણ છે અને તેને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીનો પણ મોટામાં મોટો સપોર્ટ છે.

આ બધી કેની મગજમારી છે તેની હજુ પૂરતી માહિતી સામે આવી નથી. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ બોલતી જોવા મળી રહી છે કે, આટલું મોટું પોલીસ બંદોબસ્ત શા માટે રાખવામાં આવ્યું છે અને અમને ગામમાં લઈ જવામાં આવે અમે એ વ્યક્તિને પ્રશ્ન પૂછીશું.

Advertisements

ભુપત ભાયાણીના કહેવાથી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધુમાં કીર્તિ પટેલ કહે છે કે અમે કોઈ આંતકવાદી નથી કે અમને આવી રીતે રોકવામાં આવે.

Advertisements

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડની વચ્ચે ધમાલ બચાવતી કીર્તિ પટેલ વધુમાં કહે છે કે, જો મને આજની આજ ન્યાય નહીં મળ્યો તો હું દવા પી જઈશ અને તેના જવાબદાર માત્ર અને માત્ર ભુપત ભાયાણી અને આપ પોલીસ રહેશે. વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ વીડિયો જોઈને આપી રહ્યા છે.

Advertisements

કીર્તિ પટેલ પોલીસને કહે છે કે સર અમારી સાથે સરખી રીતે વાત કરો અમે કોઈ આંતકવાદી નથી કે અમે કોઈ ગુનેગાર નથી. કીર્તિ પટેલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button