ગરજનાઓ કરી રહી છે આ રાશિઓની કિસ્મત, મા લક્ષ્મી પોતે વર્ષાવી રહ્યા છે કૃપા.

મેષ : રોકાણને લગતાં કાર્યો માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ છે. એટલે આ કાર્યોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી પણ રાહત મળશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પણ પરિવાર ઉપર રહેશે.

સિંહ: કોઈ ઐતિહાસિક સ્થળે ફરવા જવા માટેનો પ્રોગ્રામ બનશે. જેનાથી તમે વધારે શાંતિ અને હળવાશ અનુભવ કરશો. ઘરમાં સુખ- સુવિધાને લગતી વસ્તુઓની ખરીદારી પણ થઈ શકે છે. ઘરના કોઈ વડીલ સભ્ય તરફથી કિંમતી ભેટ મળી શકે છે.

વૃશ્ચિક : કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલ લોકોની સલાહ અવશ્ય લેવી અને તેના ઉપર અમલ પણ કરવો. આવું કરવાથી તમને ખૂબ જ ફાયદો થઈ શકે છે. ઘર પરિવર્તનને લગતી યોજનાઓ ઉપર પણ આજે મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ થઈ શકે છે.

કન્યા: આજે કોઈ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઈ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેનના પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *