વાયરલસમાચાર

દાદી નો ફાટયો બાટલો : પૌત્ર ને કહી દીધું કે તારી ઈજ્જત…, જુઓ વિડીયો.

આપણે જાણીએ છીએ તેમ ખાસ કરીને નાના બાળકો તેના માતા પિતાની સાથે ઓછા જોવા મળે છે પરંતુ તેના દાદા અને દાદી સાથે વધુ જોવા મળતા હોય છે. ખાસ કરીને આપણા ઘરમાં અને સમાજમાં દાદા અને દાદીનું ખૂબ જ મહત્વ હોય છે. કે જેની છત્રછાયા માં આપણે ખુશ હોઈએ છીએ.

પૌત્ર તેની દાદીને પૂછે છે- કે ‘તમે મારા ભાઈ માટે પ્રાર્થના કરી છે, તેથી તે મારો ભાઈ જનમ્યો. પછી માતાએ મારી બહેન માટે પ્રાર્થના કરી અને તે જન્મી. દાદી પણ કહે છે – ‘હા, બરાબર છે.’ ત્યારે પૌત્ર ફરી એકવાર દાદીને ચીડવતા કહે છે – ‘મને એક વાત કહો, મને કોણે માંગ્યું.’ આના પર દાદી એવો જોરદાર જવાબ આપે છે કે તમે હસવા લાગશો.

Advertisements
https://twitter.com/i/status/1592761252031651840

દાદા દાદીને પણ પૌત્ર અને પૌત્રી તરફથી બસ આ જ પ્રેમની આશા હોય છે. તેઓ જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પૌત્ર તેના દાદી ની ખુબ જ મજાક કરતો જોવા મળે છે.

Advertisements

નાના બાળકો તેના દાદા દાદી પાસેથી અવનવી વાર્તાઓ અને કહાનીઓ પણ સાંભળતા હોય છે અને ક્યારેક દાદા અને દાદીઓની મજાક મસ્તી પણ કરતા હોય છે.

Advertisements

વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક પૌત્ર કેમેરા ઓન કરે છે અને તેની દાદીને કેટલાક રસપ્રદ પ્રશ્નો પૂછે છે.અને આ વિડીયો ને ખુબ જ લાઈક કરી રહ્યા છે. દાદા દાદી ના આવા અનેક મજાક મસ્તી વાળા વિડીયો આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ. જેના થાકી લોકો ને ખુબ જ મનોરંજન મળતું હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button