વાયરલસમાચાર

હવે દેવાયત રિમાન્ડ પર..! આરોપી દેવાયત ખવડહવે અને તેના 2 સાથીદારોની રિમાન્ડ મંજૂર…દેવાયત ખવડને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેને પોતાના…

ત્યારે દેવાયત ખવડે કરેલા જીવલેણ પ્રહારના મામલે કોટે તેને સોમવારે સાંજ સુધી 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલમાં તો ચારેય બાજુ લોકસાહિત્યકાર દેવાયત ખવડની જ ચર્ચાઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે આરોપી દેવાયત ખવડે સામેથી આવીને સરેન્ડર કર્યો હતો અને આજરોજ દેવાયત ખવડના અન્ય બે સાથીઓએ પણ સામેથી આવીને સરેન્ડર કર્યું છે.

Advertisements

દેવાયત ખવડની ચાલ પરથી ઘણી બધી વાતો સ્પષ્ટ થઈ ગઈ કે પોલીસે કયા પ્રકારનો વ્યવહાર આરોપી દેવાયત ખવડ સાથે કર્યો હશે. મિત્રો શુક્રવારના રોજ દેવાયત ખવડ સામેથી આવીને સરેન્ડર કર્યું હતું.

Advertisements

આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મિત્રો જ્યારે આરોપી દેવાયત ખવડને કોર્ટ લઈ જવામાં આવ્યો ત્યારે રાણો રાણાની રીતે હોય તેવા જ તેવર દેવાયત ખવડના જોવા મળ્યા હતા.

Advertisements

આરોપી દેવાયત ખવડના મોઢા પર જરાક પણ પસ્તાવો ન હતો અને તે મરક મરક હસતો હસતો કોર્ટમાં પહોંચ્યો હતો.

ત્યારે બીજી બાજુ શુક્રવારના રોજ અજયરાજ કાઠી નામના વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેવાયત ખવડની ધરપકડનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો.

Advertisements
Advertisements

તમે જ કહો કે શું આરોપી દેવાયત ખવડને આશરો આપનાર વ્યક્તિને સજા થવી જોઈએ કે નહીં..? આટલું જ નહીં પરંતુ આ કેસમાં બચાવ પક્ષના વકીલે વીડિયોમાં દેવાયત ખવડ નથી હોવાનો ચોકાવનારો દાવો કર્યો છે.

જ્યારે દેવાયત ખવડ સામે એક FIR કરવામાં આવી ત્યારે દેવાયત ખવડ અને પોતાના ઘરે તાળું માળીને 10 દિવસ સુધી ભાગવું પડ્યું હતું.

Advertisements

તો દેવાયત ખવડ અને સ્ટેજ ઉપર બેસીને વટ અને ખુમારીની વાતો જ ન કરાય મિત્રો તમે જ કહો કે આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં તમારો જવાબ કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.

Advertisements

જેમાં લખ્યું હતું કે ‘મોઢાની મરકનો બદલે રાણો રાણાની રીતે જ હોય હા ખવડ હા’. આ પ્રકારના શબ્દો અજયરાજ કાઠીએ વિડીયો અપલોડ કરતી વખતે લખ્યા હતા.

Advertisements

મિત્રો આ એ જ દેવાયત ખવડ છે જે ડાયરામાં સ્ટેજ પર બેસીને કહેતો હોય છે કે, એફઆઇઆરના ઢગલા થઈ જાય તો પણ મુંજાવાનું ન હોય.

દેવાયત ખવડને જ્યારે આજરોજ કોર્ટમાં લઈને આવ્યા ત્યારે તેના કંઈક અલગ જ તેવર જોવા મળ્યા હતા. મિત્રો હજુ એ પણ તપાસ કરવામાં આવશે કે આરોપી દેવાયત ખવડને 10 દિવસ સુધી આશરો કોને આપ્યો.

Advertisements
Advertisements

દેવાયત ખવડ ના કોઈપણ આર્ટિકલ માં અમે ભારત ના વીર પુત્ર મહારાણા પ્રતાપ વિશે અભદ્ર ટીપ્પણી કરવાનું વિચારું પણ નથી અને વિચારીશું પણ નહિ અમારો હેતુ માત્ર ને માત્ર દેવાયત ભાઈ મામલે લોકો ને સાચી જાણકારી પહોચાડવાનો છે માટે તમારે ગેર સમજણ ન ઉભી ન થાય એ માટે અમે આ માહિતી આપી રહ્યા છીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button