હિન્દુ ધર્મશાસ્ત્ર ની પૂજા વિધિ ની ક્યારેય પણ આ 7 વસ્તુઓ જે જમીન ઉપર મૂકવી નહીં નહિતર દેવતાઓની નારાજગીનો સામનો કરવો પડશે.

શાલીગ્રામ :- શાલીગ્રામ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પૂજા નિયમિત રીતે કરવામાં આવે છે. તે ઉપરાંત પૂજા દરમ્યાન તેમને રાખવો અતિ શુભ માનવામાં આવે છે. જો શાલીગ્રામ ને ક્યારેક સીધા જમીન ઉપર મૂકી દેવો જોઈએ નહિ. શાસ્ત્રોમાં હંમેશા શાલિગ્રામને વસ્તુ પર પ્રસ્થાપિત કરવા વિશે જણાવ્યું છે. ઘણી વખત મંદિરની જ્યારે સાફ સફાઈ કરવામાં આવે ત્યારે લોકો હંમેશા તેમને શાલિગ્રામને જમીન ઉપર મૂકી દેતા હોય છે. આજ વસ્તુ ના લીધે ઘણું બધું અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન ને પહેરાવતા રતનો :રત્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કોઈ ભગવાનને રત્ન પહેરવામાં આવે છે. ત્યારે તે પ્રથમ મંદિરમાં મૂકવામાં આવે છે. મંદિરમાં પણ આ રત્નને હંમેશા કોઈ વાસણની અંદર રાખવામાં આવે છે. ક્યારેય પણ કોઈ રત્નને જમીન ઉપર ના મૂકવું જોઈએ. આમ કરવાથી તે રત્નની અસર ઓછી થઈ જાય છે. અને તેને પહેરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી.

શંખ:-શંખ સ્વયં વિષ્ણુ ભગવાન નું પ્રતીક માનવામાં આવે છે. શંખ વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય વસ્તુ હતી એટલા માટે કોઈપણ પૂજા પૂરી કર્યા પછી લોકો સફળ શંખ વગાડતા હોય છે. શંખ નો અવાજ સાંભળવો હિન્દુ ધર્મશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ શંખ નો અવાજ નિયમિત રીતે સાંભળે છે. તેનો ઘર અતિશય પવિત્ર બની જાય છે.જો તમે પણ ઘરમાં શંખ રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે શંખ ક્યારેય જમીન ઉપર રાખવું જોઈએ નહીં.

ધાર્મિક:- હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓનો ખૂબ જ વિશિષ્ટ મહત્વ રહેલું હોય છે. તે ઉપરાંત તેમની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. ઘણા શાસ્ત્રોમાં પૂજા પાઠ ને લગતા ઘણા બધા નિયમોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે અને પૂજા કરવામાં આવે તો જ પૂજા સફળ થાય એવું માનવામાં આવે છે.શાસ્ત્રો જણાવ્યા પ્રમાણે પૂજા દરમિયાન જે કોઈપણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ યોગ્ય રીતે થવું જોઈએ. શાસ્ત્રમાં એવી ઘણી બધી ઉપાસના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *