વાયરલસમાચાર

દાઢી અને હોઠ ઉપરના ભાગમાં અણગમતી રૂંવાટી ને દૂર કરવા માટેનો સૌથી અસરકારક ઘરેલુ ઉપાય

અણગમતી રૂંવાટી આવવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. મહિલાઓમાં સૌથી વધુ સમસ્યા અણગમતા વાળની રહેતી હોય છે. અણગમતા વાળ હોવાના કારણે વ્યક્તિ ગમે તેટલો ગોરો હોય તો પણ તેની સુંદરતા ઓછી દેખાતી હોય છે.

મીણબત્તી નો ઉપયોગ: આ માટે સૌથી પહેલા થોડી મીણબત્તી ને છીણી લો ત્યારપછી તેને રૂંવાટી વાળી જગ્યાએ લગાવી દો અને 15-20 મિનિટ સુધી રહેવા દો, પછી કોટર્નના કપડાં વડે ઘસીને સાફ કરી લો અને પછી પાણી ઘોઈ સાફ કરો. આ રીતે મીણબત્તી નો ઉપયોગ કરવાથી અણગમતી રૂંવાટીઓ દૂર થાય છે.

Advertisements

આ સુંદરતાને વધારવા માટે અણગમતા વાળને દૂર કરવા જોઈએ. અણગમતી રૂંવાટી મૂછો પર અને દાઢીના ભાગમાં જોવા મળતી હોય છે. જેને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારના પ્રત્યનો કરતા હોય છે.

Advertisements

હોઠના ઉપરના ભાગમાં આવતી રૂંવાટીને કારણે વ્યક્તિના દેખાવ પર અસર પડે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને યુવતીઓ અને મહિલાઓ તેમની સુંદરતા માં વઘારો કરી શકે છે.

Advertisements

અણગમતી રૂંવાટીને દૂર કરવાના ઘરેલુ ઉપાય:
દૂઘનો ઉપયોગ: રૂંવાટી દૂર કરવા માટે દૂઘ સૌથી ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં ત્રણ થી ચાર ચમચી દૂઘ લો ત્યાર બાદ તેમાં રૂ ડાબોળી ને રૂંવાટીવાળી જગ્યાએ લગાવી ને તેને સુકાવવા માટે 20 મિનિટ રહેવા દો, સારી રીતે સુકાઈ જાય ત્યારબાદ કોટર્ન નું કપડું લેવાનું છે,

અને તેના વડે ઘસીને નીકાળી દેવું, ત્યારબાદ પાણી વડે ઘોઈ લો અને કોટર્ન ના કપડાં વડે સાફ કરો. આ રીતે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કરવાથી દાઢી અને મૂછ પર આવતી અણગમતી રૂંવાટી ને દૂર કરી શકાય છે.

Advertisements
Advertisements

ચણાનો લોટ: ચણા નો લોટ ચહેરાની સુંદરતા વધારવા માટે પ્રસિદ્ધ છે, જેને રૂંવાટી નીકાળવા માટે કરવાનો છે. આ માટે તમે સૌથી પહેલા એક બાઉલ માં ચણા નો લોટ લઈ પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો, તે પેસ્ટ ને લગાવી સુકાઈ જાય ત્યારે રૂ વડે ઘી ને સાફ કરી લો,

હળદર અને દૂઘ: હળદર અને દૂધ ની પેસ્ટ બનાવીને દાઢી અને મૂછની અણગમતી રૂંવાટી પર લગાવાથી ગમે તેવી રૂંવાટી હશે તો તેને દૂર કરવામાં મદદ કરશે, જેથી ચહેરો કોમળ અને સુંદર દેખાવા લાગશે.

Advertisements

આ રીતે ચણા ના લોટનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી ગમતીના હોય તેવી રૂંવાટીઓ પણ દૂર થઈ જાય છે. જે ચહેરાની સુંદરતા વઘારવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.

Advertisements

જો તમે દાઢી કે મૂછ પરની અણગમતી રૂંવાટી ને દૂર કરવા માગતા હોય તો તમારા માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે જે ચહેરાની સુંદરતામાં વઘારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button