
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકની એક દીકરી ઈશા અંબાણીએ થોડાક સમય પહેલા બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. ગઈકાલે ઇશા અંબાણી પેલી વખત અમેરિકાથી પોતાના ઘરે મુંબઈ પાછી આવી છે.
મિત્રો તમે બધા ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશાં પોતાની રોયલ લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહેતું હોય છે.
જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દીકરીની ઘરે આવવાની ખુશીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર કંઈક અલગ જ ખુશી જોવા મળતી હતી.
ગઈકાલે અંબાણી પરિવારમાં એક અલગ જ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો. ઈશા અંબાણી અને તેના બંને જુડવા બાળકોની ખૂબ જ સારામાં સારી અને ભવ્ય વેલકમ આયોજન કરવામાં આવ્યું હતું.
થોડાક સમય પહેલા જ અંબાણી પરિવાર દ્વારા એક ત્રીજી રોયલ ગાડી ખરીદવામાં આવી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે મુકેશ અંબાણીના ફંકશનમાં લક્ઝરી ગાડી રોલ્સ રોયલ પણ જોવા મળી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી પાસે એક થી એક જોરદાર ગાડીઓ છે.
ગઈકાલે ફંકશનમાં રોલ્સ રોયલ ગાડી જોઈને ત્યાં હાજર તમામ લોકો ગાડીને જ જોતા રહી ગયા હતા. આ વર્ષની શરૂઆત થઈ ત્યારે PTIએ દાવો કર્યો હતો કે, ROLLS ROYCE CULLINANની કિંમત 13.14 કરોડ રૂપિયાની આસપાસ છે
આ રોલ્સ રોયલ ગાડી દેશની સૌથી મોંઘી ગાડી છે અને આ ગાડી જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ગાડી પર એક કરોડ રૂપિયાનું તો પેઈન્ટ કરવામાં આવ્યું છે.
આ ભવ્ય ગાડીમાં મુકેશ અંબાણીની લાડલી દિકરી ઈશા અંબાણી અને તેના જુડવા બાળકોને લાવવામાં આવ્યા હતા.
અને તેની મૂળ કિંમત 6.8 કરોડ રૂપિયાની આસપાસ છે. દિવસે ને દિવસે ગાડીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મુકેશ અંબાણીની રોલ્સ રોયલ ગાડીનો નંબર “0001” છે.
હાલમાં સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીની આ ગાડીની ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણા વિડિયો પણ સોશિયલ મીડિયા પર ગાડીના જોવા મળી રહ્યા છે.
મુકેશ અંબાણીએ આરટીઓના રજીસ્ટન્ટ નંબર માટે 12,00,000 આપ્યા હતા અને વીઆઈપી નંબર પણ મેળવી લીધો હતો. મુકેશ અંબાણીએ વીઆઈપી નંબર માટે 4 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!