વાયરલસમાચાર

જાણો કોણ છે આ સુંદર અભિનેત્રી ? પત્રકાર પોપટલાલ ની પત્ની ની થશે સિરિયલ મા ધમાકેદાર એન્ટ્રી…

પણ હજુ સુધી તેને પત્ની મળી નથી. પણ લાગે છે કે હવે જલ્દી થી જ પોપટલાલ ના લગ્ન થઇ જશે. કારણ કે એક અભિનેત્રી ની સીરિયલ માં થઇ રહી છે એન્ટ્રી.

લોકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. તેના કલાકારો એટલા બધા લોકો ને પસંદ છે કે લોકો કલાકારો ના દીવાના બની ગયા છે. સિરિયલ માં કલાકારો ખુબ જ કોમેડી કરીને લોકો નું મનોરંજન કરતા હોય છે.

Advertisements

ભારત ના લોકો માં સૌથી પ્રિય ટીવી સિરિયલ જો કોઈ હોય તો તે છે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા. ભારત દેશ માં ઘરે ઘરે આ સિરિયલ સૌથી વધુ પ્રસિદ્ધ કોમેડી સિરિયલ છે.

Advertisements

આ સિરિયલ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. તારક મહેતા ના એક કલાકાર પોપટલાલ ની વાત કરી એ તો તમે લોકો જાણો છો કે જ્યારથી પોપટલાલ સિરિયલ નો હિસ્સો બન્યા છે ત્યારથી પોતાની માટે પત્ની ગોતી રહ્યા છે.

Advertisements

હવે જોવાનું રહ્યું કે ખરેખર પોપટલાલ ના લગ્ન થઇ જ જશો કે પછી હજુ પણ પોપટલાલ ને કન્યા વગર જ રહેવું પડશે. પોપટલાલ નું પાત્ર ખરેખર ઘણા લોકો નું પ્રિય પાત્ર છે.

પ્રતીક્ષા વિષે વાત કરી એ તો રિયલ લાઈફ માં તેનું નામ ખુશ્બૂ પટેલ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં ઘણા ફોટા જોવા મળે છે. લગભગ બન્ને પક્ષ તરફ થી લગ્ન માટે હા જોવા મળે છે. લાગે છે કે હવે પોપટલાલ ના લગ્ન થઇ જશો.

Advertisements
Advertisements

સિરિયલ માં જોવા મળે છે કે પોપટલાલ ને તો પ્રતીક્ષા પહેલી નજર માં જ પસંદ આવી ગઈ હતી. અને લગભગ પ્રતીક્ષા ના ઘર વાળા ની પણ હા જ જોવા મળે છે.

તમે જાણો છો તેમ છેલ્લા ઘણા સમય થી સિરિયલ માં પોપટલાલ ના લગ્ન સંબંધી એપિસોડ આવી રહ્યા છે. જેમાં પ્રતીક્ષા નામની કન્યા સાથે પોપટલાલ ના લગ્ન નક્કી થઇ રહ્યા છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button